SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૩ અન્વયાર્થ : W વેવ ય વર્ધીિ=અને આ જ=પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ, વસ્તુઓ છે. ગં=જે કારણથી ના માયા પરમપુIT=જ્ઞાનાદિ પરમગુણો સુ=આમાં=પ્રવ્રજયાવિધાનાદિ પાંચમાં, વસંતિ વસે છે (અને) સાઈન =શેષ વસ્તુઓ હેરપનમાવો હૃતિ=હેતુ-ફળના ભાવથી છે. * ‘વેવ' વ કારના અર્થમાં છે. * “ ' પૂર્વગાથાના સમુચ્ચય અર્થે છે. ગાથાર્થ : અને પ્રવજ્યાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે; જે કારણથી જ્ઞાનાદિ પરમગુણો પ્રવજ્યાવિધાનાદિ પાંચમાં વસે છે અને શેષ વસ્તુઓ હેતુ અને ફળના ભાવથી છે. ટીકા : एतान्येव प्रव्रज्याविधानादीनि शिष्याचार्यादिजीवद्रव्याश्रयत्वात् तत्त्वतस्तदूपत्वाद् वस्तूनि, एतेष्वेव भावशब्दार्थोपपत्तेः, तथा चाह- वसन्ति एतेषु प्रव्रज्याविधानादिषु ज्ञानादयः=ज्ञानदर्शनचारित्रलक्षणाः, –ચશ્મા પરમગુણ=પ્રથાનપુITE, ટીકાર્ય : આ જ = પ્રવ્રયાવિધાનાદિ જ, વસ્તુઓ છે; કેમ કે શિષ્ય, આચાર્યાદિરૂપ જીવદ્રવ્યમાં આશ્રયપણું હોવાથી તત્ત્વથી પ્રવ્રજ્યાવિંધાનાદિનું તેરૂપપણું છે=જીવદ્રવ્યરૂપપણું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે ગુણોનો આશ્રય હોય તેને વસ્તુ કહીએ તો સર્વ જીવદ્રવ્ય કે અજીવદ્રવ્ય પોતાનામાં વર્તતા ગુણોના આશ્રયભૂત છે, તેથી તેઓને જ વસ્તુરૂપે સ્વીકારવા જોઇએ. છતાં તેઓને વસ્તુરૂપે નહીં સ્વીકારતાં પ્રવ્રયાવિધાનાદિને જ વસ્તુરૂપે કેમ સ્વીકારેલ છે? તેમાં હેતુ આપે છેટીકાર્ય : આમાં જ=પ્રવ્રજ્યાવિધાનાદિમાં જ, “ભાવ” શબ્દના અર્થની ઉપપત્તિ છે, અને તે રીતે કહે છે=જે રીતે આ પાંચ વસ્તુઓમાં જ “ભાવ” શબ્દના અર્થની ઉપપત્તિ છે; તે રીતે કહે છે જે કારણથી આમાં પ્રવજ્યાવિધાનાદિમાં, જ્ઞાનાદિ પરમ ગુણોત્રજ્ઞાન-દર્શનચારિત્રસ્વરૂપ પ્રધાન ગુણો, વસે છે, તે કારણથી પ્રવ્રયાવિધાનાદિમાં જ “ભાવ” શબ્દના અર્થની ઉપપત્તિ છે, એમ અન્વય છે. ભાવાર્થ : ગુણોનો આશ્રય હોય તેને વસ્તુ કહેવાય, એ પ્રકારની વ્યુત્પત્તિથી પ્રવ્રયાવિધાનાદિને વસ્તુ કહેલ છે. સામાન્યથી પ્રશ્ન થાય કે ગુણોનો આશ્રય જેમ જીવદ્રવ્ય થઈ શકે તેમ અજીવદ્રવ્ય પણ થઈ શકે; અને આ રીતે સર્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy