SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કથ' દ્વાર | ગાથા ૧૯૮ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ઇચ્છાનિવૃત્તિનું પ્રકર્ષપ્રાપ્ત ફળ મોક્ષ છે, તેથી સંસારમાં પણ ઈચ્છાનિવૃત્તિથી જ શ્રેષ્ઠ કોટિનું સુખ થાય છે અને ઈચ્છિત ભોગની પ્રાપ્તિથી તુચ્છ એવું ક્ષણિક સુખ થાય છે. એ વાતને પુષ્ટ કરવા માટે ઝિ' થી સમુચ્ચય કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : जस्सिच्छाए जायइ संपत्ती तं पडुच्चिमं भणिअं। मुत्ती पुण तदभावे जमणिच्छा केवली भणिया ॥१९८ ॥ અન્વયાર્થ : રૂછાઇચ્છા વડે નસં=જેની સંપત્તી=સંપ્રાપ્તિ ના =થાય છે, તે પહુચંeતેનેeતે ઇચ્છાના વિલયાદિકરૂપ અર્થને, આશ્રયીને, રૂ ૩i==વ ઇત્યાદિ, કહેવાયું છે; મુત્તી પુનઃવળી મુક્તિ તદ્દમાવેeતેના=ઈચ્છાના, અભાવમાં થાય છે, =જે કારણથી માચ્છી વસ્તી માયા અનિચ્છાવાળા કેવલીઓ કહેવાયેલા છે. ગાથાર્થ : ઇચ્છા વડે જે અર્થની સંપ્રાપ્તિ થાય છે, ઇચ્છાના વિલયાદિકરૂપ તે અર્થને આશ્રયીને ગાથા-૧૬માં “ક્ષાંતે' ઇત્યાદિ કહેવાયું છે. વળી મુક્તિ ઇચ્છાના અભાવમાં થાય છે, જે કારણથી અનિચ્છાવાળા કેવલીઓ કહેવાયેલા છે. ટીકા : यस्यार्थस्येच्छया प्रवृत्तिनिमित्तभूतया जायते सम्प्राप्तिस्तम् अर्थं ( ? इच्छा) विलयादिकं प्रतीत्येदं भणितं 'काक्ष्यत' इत्यादि, मुक्तिः पुनस्तदभावे इच्छाऽभावे जायते, कुत इत्याह-यद्=यस्मादनिच्छा: केवलिनो भणिताः, अमनस्काः केवलिन' इति वचनादिति गाथार्थः ॥१९८॥ નોંધ : ટીકામાં વિનરÉ છે. તેને સ્થાને વિનંતિ પાઠ હોય તેમ ભાસે છે અને ત્યાં માત્ર પદથી ઇચ્છાની. મંદતાનું ગ્રહણ કરવાનું છે; અને તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોને પણ જેમ જેમ ભૌતિક અર્થની ઇચ્છા શાંત થતી જાય છે, તેમ તેમ અધિક-અધિકતર સુખ થતું જાય છે, અને જ્યારે સર્વ ઇચ્છાઓ વિલય=નાશ, પામે છે ત્યારે વિશેષ પ્રકારનું સુખ થાય છે; અને જેમ જેમ ઇચ્છા વધતી જાય છે, તેમ તેમ વ્યાકુળતા વધારે હોવાથી ભૌતિક પદાર્થોથી પણ પ્રાપ્ત થતું સુખ હીન-હીનતર થતું થાય છે. ટીકાર્થ : પ્રવૃત્તિની નિમિત્તભૂત એવી ઇચ્છા વડે જે અર્થની સંપ્રાપ્તિ થાય છે, ઇચ્છાના વિલયાદિકરૂપ તે અર્થને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy