SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ॐ ह्रीं श्री अहँ नमः ॥ ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ऐं नमः॥ याकिनीमहत्तराधर्मपुत्रसुगृहीतनामधेयश्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः "श्री पञ्चवस्तुकग्रन्थः" ॥ ॐ नम: श्रीसर्वज्ञाय ॥ ટીકાકારનું મંગલાચરણ : प्रणिपत्य जिनं वीरं, नृसुरासुरपूजितम्। व्याख्या शिष्यहिता पञ्चवस्तुकस्य विधीयते ॥१॥ श्लोजार्थ: નર, સુર અને અસુરથી પૂજાયેલ વીર જિનને પ્રણિપાત કરીને પંચવસ્તકની શિષ્યહિતા વ્યાખ્યાઃ ટીકા કરાય છે. अवतरशि: इह हि पञ्चवस्तुकाख्यं प्रकरणमारब्धुकाम आचार्यः शिष्टसमयप्रतिपालनाय विजविनायकोपशान्तये प्रयोजनादिप्रतिपादनार्थं चादावेवेदं गाथासूत्रमुपन्यस्तवान् - * 'हि' प्रस्तावनामा छे. અવતરણિકાર્ય : અહીંeગ્રંથની રચનામાં, પંચવસ્તુક નામના પ્રકરણનો આરંભ કરવાની ઈચ્છાવાળા આચાર્યએ શિખોના સમયના–આચારના, પ્રતિપાલન માટે, વિનના વિનાયકની સમુદાયની, ઉપશાંતિ માટે અને પ્રયોજનાદિના પ્રતિપાદનના અર્થે આદિમાં જ=ગ્રંથના પ્રારંભમાં જ, આ આગળમાં કહેવાનાર, ગાથાસૂત્રનો ઉપન્યાસ કરેલ છે. गाथा: णमिऊण वद्धमाणं, सम्म मणवयणकायजोगेहिं। संघं च पंचवत्थुगमहक्कम कित्तइस्सामि ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy