________________
૨૫૧
પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ' દ્વાર | ગાથા ૧૮૦-૧૮૧ અવતરણિકા :
एतदेव समर्थयतिઆવતરણિકાર્ય :
ગાથા-૧૮૦ માં અન્ય વાદીઓએ સ્થાપન કર્યું કે દીક્ષા લેનારા પાપના ઉદયથી ગૃહવાસનો ત્યાગ કરે છે. એ વાતનું જ ગાથા-૧૮૧ થી ૧૮૪ સુધી સમર્થન કરે છેગાથા :
बहुदुक्खसंविढत्तो नासइ अत्थो जहा अभव्वाणं।
इअ पुन्नेहि वि पत्तो अगारवासोऽवि पावाणं ॥१८१॥ અન્વયાર્થ :
નહીં = જે પ્રમાણે અમસ્ત્રી = અભવ્યોનો = અપુણ્યવાળા જીવોનો, વદુહુવરવવિહો = બહુ દુઃખથી અર્જિત મલ્યો = અર્થ નાસ = નાશ પામે છે, રૂમ = એ પ્રમાણે પાવાઈ = પાપવાળાઓનો પુષ્ટિ વિ = પુણ્ય વડે પણ પત્તો = પ્રાપ્ત એવો મરવાવ = અગારવાસ પણ (નાશ પામે છે.) ગાથાર્થ :
જે પ્રમાણે પાપી જીવોનું ઘણા દુઃખથી અર્જન કરેલું પણ ધન નાશ પામે છે, એ પ્રમાણે પાપીઓનો પુણ્ય વડે પણ પ્રાપ્ત થયેલ ગૃહવાસ પણ નાશ પામે છે. ટીકા : ___ बहुदुःखसंविढत्तोऽपि = बहुदुःखसमज्जितः सन् नश्यत्यर्थो यथाऽभव्यानाम्= अपुण्यवतां, इति = एवं पुण्यैरपि प्राप्तोऽगारवासोऽपि पापानां नश्यति क्षुद्रपुण्योपात्तत्वादिति गाथार्थः ॥१८१॥ * “વહુવસંવિદત્તોપ” માં “પિ' અધ્યાહાર રહેલ છે અને તે “મપિ' દ્વારા એ સમુચ્ચય કરવો છે કે પુણ્યરહિત જીવોનું અલ્પ દુઃખથી અર્જિત ધન તો નાશ પામે છે, પરંતુ બહુ દુ:ખથી અર્જિત પણ ધન નાશ પામે
* “પુદિ વિ' માં ‘' થી એ જણાવવું છે કે પાપીઓનો શ્રમથી પ્રાપ્ત થયેલો ગૃહવાસ તો નાશ પામે છે, પરંતુ ભોગસામગ્રી અપાવે તેવા પુણ્યથી પણ પ્રાપ્ત થયેલો ગૃહવાસ નાશ પામે છે. + “TIRવાડવ" માં fu' થી એ કહેવું છે કે પાપીઓનો પુણ્યથી પ્રાપ્ત થયેલ અર્થ તો નાશ પામે છે, પરંતુ અગારવાસ પણ નાશ પામે છે. ટીકાર્ય :
જે રીતે અભવ્યોનો = અપુષ્યવાળાઓનો, બહુ દુઃખથી અર્જિત છતો પણ અર્થ = ધન, નાશ પામે છે, એ રીતે પાપવાળાઓનો પુણ્ય વડે પણ પમાયેલો અગારવાસ પણ = ગૃહવાસ પણ, નાશ પામે છે; કેમ કે ક્ષુદ્ર પુણ્યથી ઉપાત્તપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org