SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૩ ગાથા : ववहारपवत्तीइ वि सुहपरिणामो तओ अ कम्मस्स। नियमेणमुवसमाई णिच्छयणयसम्मयं तत्तो ॥१७३॥ અન્વયાર્થ : વવહા૨પવ7ીફ વિ = વ્યવહારની પ્રવૃત્તિ વડે પણ સુપરિણામો = શુભ પરિણામ થાય છે, તો = અને તેનાથી = શુભ પરિણામથી, નિયમેળ = નિયમથી તેમસ=કર્મના ૩વસમાઠું = ઉપશમાદિ થાય છે. તો =તેનાથી = કર્મના ઉપશમાદિથી, છિયUTયસમર્થ = નિશ્ચયનયને સંમત (વિરતિનો પરિણામ) થાય ગાથાર્થ : વ્યવહારનયની પ્રવૃત્તિ વડે પણ શુભ પરિણામ થાય છે અને શુભ પરિણામથી નક્કી કર્મના ઉપશમાદિ થાય છે, કર્મના ઉપશમાદિથી નિશ્ચયનયને સંમત એવો વિરતિનો પરિણામ થાય છે. ટીકા : व्यवहारप्रवृत्त्याऽपि-चैत्यवन्दनादिविधिना प्रव्रजितोऽहमित्यादिलक्षणया शुभपरिणामो भवति, ततश्च शुभपरिणामात् कर्मणः-ज्ञानावरणीयादेः नियमेनोपशमादयो भवन्ति, आदिशब्दात् क्षयक्षयोपशमादिपरिग्रहः, निश्चयनयसम्मतं तत इति ततः उपशमादेविरतिपरिणामो भवतीति गाथार्थः ॥१७३॥ * “ચRYપ્રવૃજ્યાપિ' માં મ' થી નિશ્ચયનયના સ્થાનમાં નિશ્ચયનયની પ્રવૃત્તિ દ્વારા પણ શુભ પરિણામ થાય છે, તેનો સમુચ્ચય કરવાનો છે. * “ચૈત્યવંદનારવિધિના' માં મારિ પદથી ગુરુવંદન, સામાયિકઆરોપણ આદિ વિધિનું ગ્રહણ છે. * “નતોમિત્યાત્રિક્ષા " માં 'રિ' પદથી મારે ભગવાનના વચનાનુસારે જ્ઞાનાભ્યાસાદિ સર્વ ઉચિત ક્રિયાઓ કરવાની છે, એ સ્વરૂપ ઉચિત એવી વ્યવહારની પ્રવૃત્તિનો સંગ્રહ કરવાનો છે. * “જ્ઞાનાવરીયા" માં માહિ શબ્દથી દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મનું ગ્રહણ છે. 4 ૩ાશમરિ" માં માહિ શબ્દથી ક્ષય, ક્ષયોપશમાદિનો પરિગ્રહ છે અને “ક્ષક્ષયપારિ" માં આ પદથી અનુબંધશક્તિના અભાવનો પરિગ્રહ છે. ટીકાઈ: ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક હું પ્રવ્રજાયેલો છું” ઈત્યાદિના લક્ષણવાળી વ્યવહારની પ્રવૃત્તિ વડે પણ શુભ પરિણામ થાય છે, અને તેનાથી શુભ પરિણામથી, જ્ઞાનાવરણીયાદિ કર્મના નિયમથી=નક્કી, ઉપશમાદિથાય છે. મ િશબ્દથી ક્ષય, ક્ષયોપશમાદિનો પરિગ્રહ છે. તેનાથી તે ઉપશમાદિથી, નિશ્ચયનયને સંમત એવો વિરતિનો પરિણામ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy