________________
૨૩૫
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૧૦ પરિહાર માટેયત્ન કરે છે, અને આવું જીવમાં પ્રગટેલું સામર્થ્ય અંદરમાં વિરતિનો પરિણામ હોવાને કારણે જ વર્તે છે. ll૧૭ની અવતરણિકા :
साम्प्रतं यदुक्तं श्रूयते चैतद्व्यतिकरविरहेणापि स इह भरतादीनां' इत्येतत्परिजिहीर्षुराहઅવતરણિકાર્ય :
અને આકચૈત્યવંદનાદિ, વ્યતિકરના વિરહથી પણ અહીં જિનશાસનમાં, ભરતાદિને તેવિરતિનો પરિણામ, સંભળાય છે”, એ પ્રમાણે જે ગાથા-૧૬૧૫-૧૬૬ માં કહેવાયું, એનો પરિહાર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર હવે કહે છેગાથા :
आहच्चभावकहणं न य पायं जुज्जए इहं काउं।
ववहारनिच्छया जं दोन्निऽवि सुत्ते समा भणिया ॥१७१॥ અન્વયાર્થ : | હેં અહીં=આ વિચારમાં=વ્યવહારનયને આશ્રયીને જીવોના કલ્યાણાર્થે પ્રવજયાના વિધાનની વિચારણા ચાલે છે એ સ્થાનમાં, સાહબૂમાવજી =આહત્યભાવનું=કયારેક થતા ભાવનું, કથન વારં કરવા માટે પાયે ન ગુi[=પ્રાયઃ યોગ્ય નથી; ગં=જે કારણથી સુરેનસૂત્રમાં=શાસ્ત્રમાં, વવહાનિચ્છા વ્યવહાર અને નિશ્ચય, લોન્નિવિકબંને પણ સમા મા=સમ કહેવાયા છે. * ‘' પાદપૂરણ અર્થમાં છે. ગાથાર્થ :
વ્યવહારનયને આશ્રયીને જીવોના કલ્યાણાર્થે પ્રવજ્યાવિધાનની વાત ચાલે છે, એ સ્થાનમાં, ભરતાદિના દાંતસ્વરૂપ કયારેક થતા ભાવનું કથન કરવું પ્રાયઃ યોગ્ય નથી; જે કારણથી શાસ્ત્રમાં વ્યવહાર અને નિશ્ચય એ બંને પણ નયો સમાન કહેવાયા છે. ટીકા : ___ कांदाचित्कभावकथनं-भरतादिलक्षणंनच प्रायो युज्यते इह विचारे कर्तुं, किमित्यत आह-व्यवहारनिश्चयौ यतो नयौ द्वावपि सूत्रे समौ भणितौ प्रतिपादितौ भगवद्भिरिति गाथार्थः ॥१७१॥ ટીકાર્ય :
આ વિચારમાં ભરતાદિના લક્ષણવાળું કાદાચિત્કભાવનું કથન કરવું પ્રાયઃ યોગ્ય નથી. કયા કારણથી? એથી કહે છે- જે કારણથી સૂત્રમાંકઆગમમાં, વ્યવહાર અને નિશ્ચય બંને પણ નમો ભગવાન વડે સમ= સરખા, કહેવાયા છેપ્રતિપાદન કરાયા છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org