SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૬૯-૧૦૦ ગાથાર્થ : તીર્થંકરથી પ્રણીત એવું રજોહરણ છે અને એ રજોહરણના ગ્રહણમાં ચૈત્યવંદનાદિ આ વિધિ મારા વડે પ્રાપ્ત કરાઇ છે, એ પ્રમાણે સારી રીતે ચિંતવનારને દીક્ષાગ્રહણની ક્રિયાકાળમાં વિરતિનો પરિણામ થાય છે. ટીકા : जिनप्रज्ञप्तं लिङ्गं = तीर्थकरप्रणीतमेतत् साधुचिह्नं रजोहरणमिति, एष च = : चैत्यवन्दनादिलक्षणो विधिरस्य = लिङ्गस्य ग्रहणे = अङ्गीकरणे प्राप्तो मयाऽत्यन्तदुराप, इति = एवं चिन्तयतः सतः शुभभावत्वादसौ विरतिपरिणामो भवतीति गाथार्थः ॥ १६९॥ = ટીકાર્યું : જિન વડે પ્રરૂપાયેલ લિંગ છે=તીર્થંકરથી પ્રણીત એવું આ સાધુના ચિહ્નરૂપ રોહરણ છે, અને આના ગ્રહણમાં=લિંગના અંગીકરણમાં, આ=ચૈત્યવંદનાદિના લક્ષણવાળો, અત્યંત દુરાપ=દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો, વિધિ મારા વડે પમાયો છે. એ પ્રમાણે ચિંતવતા છતાને શુભભાવપણું હોવાથી આ=વિરતિનો પરિણામ, થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬૯॥ અવતરણિકા : વયં શમ્યતે? તિ શ્વેત, ન્યતે ૨૩૩ અવતરણિકાર્થ : વિરતિનો પરિણામ થયો છે કે નહીં, એ કેવી રીતે જણાય છે ? એ પ્રમાણે જો પૂર્વપક્ષી પૂછે તો તેને કહેવાય છે અવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે મારા વડે અત્યંત દુરાપ એવી વિધિ પ્રાપ્ત કરાઈછે, એમ વિચારનારને વિરતિનો પરિણામ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે આ જીવમાં વિરતિનો પરિણામ પ્રગટ્યો છે કે નહીં, એ કેવી રીતે જણાય ? તેના સમાધાન માટે ગ્રંથકાર ‘—તે’ થી કહે છે ગાથા : 'लक्खिज्जइ कज्जेणं जम्हा तं पाविऊण सप्पुरिसा । नो सेवंति अकज्जं दीसइ थेवं पि पाएणं ॥ १७० ॥ Jain Education International અન્વયાર્થ : નમ્હા=જે કારણથી તં=તેને=ચૈત્યવંદનપૂર્વક સામાયિકઆરોપણની વિધિને, પાવિળ=પામીને સધુરિમા =સત્પુરુષો અî નો સેવંતિ=અકાર્ય સેવતા નથી, (તે કારણથી) જ્ઞેળ=કાર્ય વડે વિષ્ણુન્નરૂ=(વિરતિ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy