SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | અનુક્રમણિકા ગાથા નં. ષિયાનુક્રમ પાના નં. ૧૮૦-૧૮૨. ૨૪૯-૨૫૨ ૧૮૩, ૨પ૨-૨૫૩ ૧૮૪. ૨૫૩-૨૫૫ ૧૮૫. ૨૫૫-૨૫૬ ૧૮૬. ૨૫૦-૨૫૮ ૧૮૦. ૨૫૮-૨૦ ૧૮૮-૧૯૨. ૨૬૦-૨૬૬ ૧૮૯. ૨૬૧-૨૬૨ ૧૯૦-૧૯૧. ૨૬૩-૨૫ ૧૯૬-૧૯૪. ૨૦-૨૯ | ગૃહવાસના પરિત્યાગને પાપરૂપે સ્વીકારની યુક્તિઓ. શુભધ્યાનથી ધર્મની પ્રાપ્તિ અને પ્રવ્રયામાં શુભધ્યાનના અસંભવસ્થાપક યુક્તિઓ. ગૃહવાસમાં શુભધ્યાનના સંભવસ્થાપક યુક્તિઓ. પુણ્ય-પાપનું પારમાર્થિક સ્વરૂપ. ગૃહીઓને અર્થોપાદાનાદિમાં આર્તધ્યાનરૂપ સંક્લેશનો સંભવ. અભિવૃંગ વગરના સાધુને ગૃહાદિના અભાવમાં પણ સુખની પ્રાપ્તિ અને અભિળંગવાળા સાધુને ગૃહાદિના અભાવમાં ક્લેશની પ્રાપ્તિ. પાપાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્યનું કાર્ય. સંક્લેશનો હેતુ હોવાથી પાપાનુબંધી પુણ્ય પરમાર્થથી પાપરૂપ. ગૃહાશ્રમમાં વિશિષ્ટ અપ્રમાદથી સાધ્ય એવા ધર્મના અસંભવસ્થાપક યુક્તિઓ. પુણ્યાનુબંધી પુણ્યનું કાર્ય. પુણ્યાનુબંધી પુણ્યની પક્વ અવસ્થાથી વિષયથી વિરક્ત જીવોને મહાસુખની પ્રાપ્તિ. સંસારના સર્વ સુખો કરતાં ઇચ્છાની નિવૃત્તિથી અધિક સુખની પ્રાપ્તિ. મુક્તિનો ઈચ્છાનિવૃત્તિના ફળરૂપે સ્વીકાર. પ્રાથમિક પ્રવ્રજયામાં મુક્તિની ઇચ્છાથી પ્રવૃત્તિ. પ્રવ્રજિતને ૧૨ મહિનાના સંયમપર્યાયમાં સર્વાર્થસિદ્ધ કરતાં અધિક સુખની પ્રાપ્તિ અને ત્યારપછી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ. પ્રશસ્ત લેશ્યા સુખી જીવને જ થતી હોવાથી પ્રશસ્ત લેશ્યાવાળા મુનિનો અગારવાસનો પરિત્યાગ પણ સુખના કારણરૂપ જ. ભાવસંયમની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યનું ફળ. ગૃહવાસમાં આરંભ-પરિગ્રહ હોવાને કારણે સંક્લેશાદિની પ્રાપ્તિ અને પ્રવ્રયામાં ધર્મોપકરણને વિષે પણ અપ્રતિબંધ હોવાને કારણે સંક્લેશાદિની અપ્રાપ્તિ. ૧૫, ૨૬૯-૨૦૦ ૧૯૬. ૨૦૦-૨૦૨ ૧૯૦. ૨૦૨-૨૦૩ ૨૦૫-૨૦૦ ૧૯. ૨૦૦-૨૦૧. ૨૦૦-૨૮૧ ૨૦૨, ૨૮૧-૨૮૨ ૨૦૩-૨૦૪, ૨૮૨-૨૮૫ ૨૦૫. ૨૮૫-૨૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy