SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કથ’ હાર | ગાથા ૧૪ ૨૨૫ ગાથા : आह विरइपरिणामो पव्वज्जा भावओ जिणाएसो। जंता तह जइअव्वं जह सो होइ त्ति किमणेणं? ॥१६४॥ અવાર્થ : માદક(અન્ય) કહે છે-નં=જે કારણથી વિપરિણામો વિરતિનો પરિણામ માવો પબંગા=ભાવથી પ્રવ્રયા છે, નિ [IS= (એવો) જિનાદેશ છે, તો તે કારણથી ત€તેવી રીતે પડ્રેગવંરયત્ન કરવો જોઇએ, નરં=જેવી રીતે સો=આકવિરતિનો પરિણામ, હોદ્દે=થાય; ઉત્ત=એથી વિશi=અન્ય વડે શું?=ચૈત્યવંદન વગેરે ક્રિયાના સમૂહ વડે શું? ગાથાર્થ : પર માદ થી કહે છે - જે કારણથી વિરતિનો પરિણામ ભાવથી પ્રવજ્યા છે, એવો જિનાદેશ છે, તે કારણથી તેવી રીતે ચત્ન કરવો જોઇએ, જેથી વિરતિનો પરિણામ પ્રગટ થાય; આથી ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવા વડે શું? ટીકા : ___ आह परः, किमाह? विरतिपरिणामः - सकलसावद्ययोगविनिवृत्तिरूपः प्रव्रज्या भावतः=परमार्थतो जिनादेशः अर्हद्वचनमित्थं व्यवस्थितमिति, यत् यस्मादेवं तत् तस्मात्तथा यतितव्यं तथा प्रयत्नः कार्यः, यथाऽसौ विरतिपरिणामो भवति, इति किमन्येन-चैत्यवन्दनादिक्रियाकलापेन? इति गाथार्थः ॥१६४॥ ટીકાર્ય : પર કહે છે- શું કહે છે? તે બતાવે છે- સકલ સાવદ્ય યોગોની વિનિવૃત્તિરૂપ વિરતિનો પરિણામ ભાવથી= પરમાર્થથી, પ્રવજ્યા છે, એવો જિનનો આદેશ છે=એ પ્રકારનું અદ્દનું વચન વ્યવસ્થિત છે. જે કારણથી આમ છે=વિરતિનો પરિણામ ભાવપ્રવજ્યારૂપ છે, તે કારણથી તે રીતે પ્રયત્ન કરવો જોઈએ, જે રીતે આકવિરતિનો પરિણામ, થાય; એથી અન્ય વડે શું?=ચૈત્યવંદનાદિરૂપ ક્રિયાના કલાપ વડે શું? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે સર્વ પાપના વ્યાપારની નિવૃત્તિરૂપ વિરતિનો પરિણામ ભાવથી પ્રવ્રયા છે એ પ્રકારનું ભગવાનનું વચન છે, તે કારણથી વિરતિનો પરિણામ પ્રગટે તે માટે સર્વ સાવદ્યના વ્યાપારની નિવૃત્તિમાં યત્ન કરવો જોઇએ, પરંતુ ચૈત્યવંદન કરવું, સામાયિક ઉચ્ચરાવવું, વગેરે ક્રિયાઓ કરવા દ્વારા શું થાય?અર્થાત્ આ સર્વ ક્રિયાઓ વિરતિના પરિણામ માટે આવશ્યક નથી. ll૧૬૪ો અવતારણિકા : पर एव स्वपक्षं समर्थयन्नाह - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy