________________
૨૨૩
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૧ થી ૧૬૩ સર્વ સાધી શકાય છે; અને તે શીલને તે પ્રાપ્ત કર્યું છે, તેથી તે પ્રાપ્ત થયેલા શીલમાં તારે તે પ્રકારે યત્ન કરવો જોઇએ કે જે પ્રકારે તે શીલના બળથી થોડા કાળમાં તને ક્ષાયિકભાવ અને કેવળજ્ઞાન પ્રગટે.
આ પ્રકારનો હિતોપદેશ ગુરુ નૂતન દીક્ષિત સાધુને આપે છે. ૧૬૧il. અવતરણિકા :
ગાથા-૧૫૬ થી ૧૬૧ માંનૂતન દીક્ષિતને સંયમમાં અપ્રમાદભાવ કરવાનો ગુરુએ ઉપદેશ આપ્યો, તેમાં વિશેષ યત્નનો અતિશય પેદા થાય તદર્થે હવે શીલનું માહાસ્ય અને તે શીલમાં અપ્રમાદભાવ કરવાનો ઉપાય બતાવે છે
ગાથા :
लखूण सीलमेअं चिंतामणिकप्पपायवऽब्महि । इह परलोए अतहा सुहावहं परममुणिचरिअं॥१६२॥ एअंमि अप्पमाओ कायव्वो सइ जिणिंदपन्नत्ते ।
भावेअव्वं च तहा विरसं संसारणेगुण्णं ॥१६३॥ અન્વયાર્થ :
રૂપરત્નો મતદા સુહાવદં=અહીં =આ લોકમાં, અને પરલોકમાં તે પ્રકારે સુખાવહ સુખને આપનાર, પરમમુનિવરિä=પરમ મુનિઓથી આચરિત, ચિંતામળિuપાવડન્મદિયંગચિંતામણિ અને કલ્પપાદપથી અભ્યધિક એવા શનૈ=આ શીલન=ચારિત્રને, તૂUT=પ્રાપ્ત કરીને fifપન્નત્તે મિજિનેન્દ્ર વડે પ્રજ્ઞપ્ત એવા આમાં = શીલમાં, સ=સદા પ્રમો =અપ્રમાદ થવ્યોગકરવો જોઇએ સંસાર ચં= અને સંસારના નૈણ્યને તરીકતે પ્રકારે=શુભ અંત:કરણવડે, વિરાં માવે બૅકવિરસ=વિશેષ રસપૂર્વક, ભાવવું જોઇએ. ગાથાર્થ :
આ લોકમાં અને પરલોકમાં તે પ્રકારે સુખાવહ, પરમ મુનિઓથી આચરિત, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં અધિક એવા આ શીલને પામીને જિનેન્દ્ર વડે સ્વરૂપાયેલા આ શીલમાં સદા અપ્રમાદ કરવો જોઇએ અને સંસારની નિર્ગુણતાને શુભ અંતઃકરણથી વિશેષ રસપૂર્વક ભાવવી જોઇએ.
ટીકા :
लब्ध्वा शीलमेतत्, किंविशिष्टमित्याह-चिन्तामणिकल्पपादपाभ्यधिकं निर्वाणहेतुत्वेन, एतदेवाह-इह लोके परलोके च तथा सुखावहं परममुनिभिश्चरितम् आसेवितमिति गाथार्थः ॥१६२॥
एतस्मिन् =शीले अप्रमादो=यत्नातिशयः कर्त्तव्यः सदा-सर्वकालं जिनेन्द्रप्रज्ञप्ते=तीर्थकरप्रणीते, अप्रमादोपायमेवाह-भावयितव्यं च तथा शुभान्तःकरणेन विरसं संसारनैर्गुण्यं-वैराग्यसाधनमिति गाथार्थः I૬૬૨I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org