SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦. પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૫૫-૧૫૬ અન્વયાર્થ : | માયરિકઆચાર્ય તેને શિષ્યને, અવનદિપોરામૂ થH=ભવરૂપી જલધિમાં પોતભૂત=સંસારરૂપી સમુદ્રમાં વહાણભૂત, ધર્મને તહ દે તેવી રીતે કહે છે, નહ જેવી રીતે સંસારવિરો નન્નોવિકસંસારથી વિરક્ત એવો બીજો પણ વિવું પવME=દીક્ષાને સ્વીકારે છે. ગાથાર્થ : આચાર્ય શિષ્યને ભવરૂપી સમુદ્રમાં વહાણભૂત ધર્મને તેવી રીતે કહે છે કે જેવી રીતે સંસારથી વિરક્ત થયેલો બીજો પણ કોઇ જીવ દીક્ષાને ગ્રહણ કરે. ટીકા : भवजलधिपोतभूतं संसारसमुद्रबोहित्थकल्पमाचार्यस्तथा कथयति से-तस्य प्रव्रजितस्य धर्म, यथा संवेगातिशयात् संसारविरक्तः सन्नन्योऽपि तत्पर्षदन्तर्वर्ती सत्त्वः प्रपद्यते दीक्षा=प्रव्रज्यामिति गाथार्थः | ૨૬ II. ટીકાર્ય : આચાર્ય ભવરૂપી જલધિમાં પોતભૂત=સંસારરૂપી સમુદ્રમાં બોહિFકલ્પવહાણ સમાન, ધર્મ તેને પ્રવ્રજિતને, તેવી રીતે કહે છે, જેવી રીતે તે પર્ષદાની અંદર રહેલો અન્ય પણ સત્ત્વગંજીવ, સંવેગના અતિશયથી સંસારથી વિરક્ત છતો દીક્ષાને=પ્રવજ્યાને, સ્વીકારે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શિષ્ય આચાર્ય પાસે બેસે, ત્યારપછી આચાર્ય તે નવદીક્ષિત સાધુને સંસારરૂપી સમુદ્રને તરવા માટે વહાણ સમાન ધર્મનો ઉપદેશ એવી રીતે આપે છે કે જેથી ઉપદેશ સાંભળનાર બીજો જીવ પણ અતિશય સંવેગ થવાથી સંસારથી વિરક્ત બનીને દીક્ષાનો સ્વીકાર કરે. ૧૫પા. અવતરણિકા : कथं कथयति? इत्यत्राहઅવતરણિકાર્ય ગાથા-૧૫૫ માં કહ્યું કે નવદીક્ષિત સાધુને આચાર્ય ધર્મ તેવી રીતે કહે કે જેવી રીતે અન્ય જીવ પણ દીક્ષા સ્વીકારે છે, તેથી આચાર્યધર્મ કઈ રીતે કહે છે? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે ગાથા : भूतेसुजंगमत्तं तेसु वि पंचिंदिअत्तमुक्कोसं। तेम वि अ माणसत्तं माणस्से आरिओ देसो ॥१५६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy