SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૧ અવતરણિકા : મત્રાન્તરેઅવતરણિકાર્ય : જેવખતે નૂતનદીક્ષિત સાધુ પ્રદક્ષિણા કરે છે, એ વખતે બીજા સાધુઓ, શ્રાવકાદિ શું કરે? તે બતાવે છેગાથા : आयरियाई सब्वे सीसे सेहस्स दिति तो वासे । दारं । एवं तु तिन्नि वारा एगो उ पुणोऽवि उस्सग्गं ॥१५१॥ * ‘ાર' શબ્દ પ્રuિri જૈવત્રિવૃત્વઃ દ્વારની સમાપ્તિ અર્થે છે. જે મૂળગાથાના ત્રીજા પાદ પછી પૂરું થાય છે. અવયાર્થ : તો=ત્યારપછી મારિયા =આચાર્યાદિ સર્વ સે સીસેકશિષ્યના શિર ઉપર વાણે વિંતિકવાસને આપે છે. પર્વત તિન્ન વા=વળી આ પ્રમાણે ત્રણ વાર કરે છે.) Uો ૩=વળી એક (આચાર્ય) પુર્વિક (પ્રદક્ષિણા આપ્યા પછી) ફરી પણ ૩ =કાયોત્સર્ગ (કરાવે છે.) ગાથાર્થ : ત્યારપછી આચાર્ય વગેરે સર્વ શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાખે છે. વળી, એ પ્રમાણે ત્રણ વાર કરે છે. વળી એકમતના આચાર્યો પ્રદક્ષિણા આપ્યા પછી ફરી પણ કાયોત્સર્ગ કરાવે છે. ટીકા : आचार्यादयः सर्वे यथासन्निहिताः शिरसि शिष्यकस्य ददति ततो वासान्, वन्दित्वादित आरभ्य इच्छाकारेण सामायिकं मे आरोपयत इत्यादिस्तिस्रो वारा, इति व्याख्यातं चरमद्वारम् । एके त्वाचार्याः पुनरपि कायोत्सर्ग कारयन्ति आचरणया, तत्राप्यदोष एव, नवरं (१२५) द्वारगाथायामित्थं पाठान्तरं द्रष्टव्यम् ‘पयाहिणं चेव उस्सग्गो' त्ति गाथार्थः ॥१५१॥ નોંધ : ‘મારોપયત' એ પ્રેરક, આજ્ઞાર્થ, બીજો પુરુષ. બ.વ. નું રૂપ છે, તે અર્થમાં સામાયિક્રૂ મમ મારોપયત એ પ્રકારનો પ્રયોગ ગાથા-૧૪૦ ની ટીકામાં કર્યો છે, જે પ્રસ્તુત ગાથામાં ગ્રહણ કરવાનો નથી. અને ‘મારોપયત' એ પ્રેરક, હ્યસ્તનભૂતકાળ, બીજો પુરુષ બ.વ. નું પણ રૂપ છે અને તે અર્થમાં જ પ્રસ્તુત ગાથાની ટીકામાં સામાયિ ને મારોપયત' એ પ્રકારનો પ્રયોગ કરેલ છે, જે કથન ગાથા - ૧૪૭ ની ટીકામાં રહેલ “સામાયિૐ મમ મારપતં' વાક્યથી પ્રાપ્ત થાય છે. ફક્ત ત્યાં કર્તરિ ભૂતકૃદંતનો પ્રયોગ કરેલ છે, માટે ‘મારોપતઅને ‘મારો પિત્ત' નો અર્થ ‘આરોપાયું’ એમ સરખો જ થાય છે. ટીકાર્ય : યથાસંનિહિત જે પ્રમાણે નજીક હોય તે પ્રમાણે નજીક એવા, આચાર્યાદિ સર્વ ત્યારપછી શિષ્યના શિર ઉપર વાસને-વાસક્ષેપને, આપે છે. વન્દિત્તાની આદિથી આરંભીને સામયિકારોપયત' ઈત્યાદિ ત્રણ વાર બોલે છે. આ રીતે ચરમદ્વારા વ્યાખ્યાન કરાયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy