SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૪૯-૧૫૦ વળી, ગ્રંથકારે કહ્યું કે પ્રાગુક્ત સ્થાનમાં વાસ અપાયે છતે પણ આ ગુણ છે. એ ગુણ જણાવવા માટે કહે છે કે ગુરુ પણ ભગવાનના ચરણોમાં વાસક્ષેપ મૂકવારૂપ દ્રવ્યપૂજાપૂર્વક શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાંખે છે અને ગાથા-૧૪૮ ના પૂર્વાર્ધમાં બતાવેલ નિસ્વારકાદિ આશીર્વાદ આપે છે. એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ll૧૪૯ અવતરણિકા : ગાથા-૧૪૭ માં કહ્યું કે શિષ્ય અનુશાસનને માંગે, ત્યારે ગુરુાિર પરનો આદિ આશીર્વાદ આપે છે, ત્યારપછી ગાથા-૧૪૯માં અન્ય આચાર્યોનો મત બતાવ્યો. - હવે ગાથા-૧૪૮ના ઉત્તરાર્ધમાં બતાવ્યા પ્રમાણે જ્યારે શિષ્ય ગુરુને કહે કે “તમને મેં પ્રવેદન કર્યું, હવે સાધુઓને પ્રવેદન કરવાની મને આજ્ઞા આપો”, ત્યારે ગુરુ શું કહે છે?તે પ્રસ્તુત ગાથામાં દર્શાવે છેગાથા : आहय गुरू पवेअह वंदिअसेहो तओ नमोक्कारं । अक्खलिअंकडूंतो पयाहिणं कुणइ उवउत्तो ॥१५०॥ અન્વયાર્થ : ગુરૂ ય = અને ગુરુ મદ = કહે છેઃ વંત્રિપદ = વંદન કરીને પ્રવેદન કર. તો = ત્યારપછી = વંદન કર્યા પછી, અતિ નમોજું ફેંતો = અખ્ખલિત નમસ્કારને બોલતો એવો ૩વત્તો મેરો = ઉપયુક્ત શૈક્ષ પાહિ ફ = પ્રદક્ષિણાને કરે છે. ગાથાર્થ : અને ગુરુ કહે છે કે “વંદન કરીને પ્રવેદન કર”. વંદન કર્યા પછી અખલિત નમસ્કારમંત્રને બોલતો એવો ઉપયુક્ત શિષ્ય પ્રદક્ષિણા કરે છે. ટીકા : आह च गुरुः शिष्येणानन्तरोदिते उक्ते सति भणति च गुरुः, प्रवेदय वन्दित्वा, शिष्यकस्ततः तदनन्तरं नमस्कारमस्खलितं पठन् प्रदक्षिणां करोत्युपयुक्तः एकेनैव नमस्कारेणेति गाथार्थः ॥१५०॥ ટીકાર્ય : ગુજ: ૪ પ્રાદ-શિષ્યT ૪ અનન્તરોહિતે તે સતિ ગુઢ મતિ અને ગુરુ કહે છે = અને શિષ્ય વડે અનંતરમાં ઉદિત અર્થાત્ ગાથા-૧૪૮ ના ઉત્તરાર્ધમાં કહેવાયેલું, કહેવાય છતે અર્થાત્ “મેં તમને પ્રવેદન કર્યું હવે બીજા સાધુઓને હું પ્રવેદન કરું એની તમે આજ્ઞા આપો” એ પ્રમાણે શિષ્ય ગુરુને કહે ત્યારે, ગુરુ કહે છે વંતિત્વ પ્રવેય વંદીને પ્રવેદન કર, તત:=તનન્તાં ત્યારપછી ઊંત્નિ ની પન્ ૩૫યુ શિષ્ય અસ્મલિત નવકારને બોલતો એવો ઉપયુક્ત શિષ્ય નૈવનમUT પ્રક્ષિપ રતિ એક જ નવકાર દ્વારા પ્રદક્ષિણાને કરે છે. તિથિઈએ પ્રમાણે ગાથાર્થ છે.૧૫ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy