SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવજુક | ‘કથ’ હાર | ગાથા ૧૪૪-૧૪૫ ૨૦૫ ટીકા : ततश्च तदनन्तरं गुरुर्वासान् गृहीत्वा आचार्यमन्त्रेण अभिमन्त्र्य अनाचार्यस्तु पञ्चनमस्कारेण लोकोत्तमानां =जिनानां पद्भ्यां ददाति मन्त्रनमस्कारपूर्वकमेव, ददाति च ततः तदनन्तरं क्रमेण-यथाज्येष्ठार्यतालक्षणेन सर्वेभ्यो यथासन्निहितेभ्यः साध्वादिभ्यः, आदिशब्दाच्छ्रावकादिपरिग्रह इति गाथार्थः ॥१४४॥ ટીકાર્ય : અને ત્યારપછી ગુરુ વાસને વાસક્ષેપને, ગ્રહણ કરીને, આચાર્યના મંત્રથી અભિમંત્રીને વળી અનાચાર્ય= આચાર્યપદવી ન હોય તેવા ગુરુ, પંચનમસ્કારથી વાસક્ષેપને અભિમંત્રીને મંત્ર કે નમસ્કારપૂર્વક જ લોકોત્તમના =જિનના, પદને વિષે=બે ચરણોમાં, આપે છે=મૂકે છે, અને ત્યારપછી યથાજયેષ્ઠાર્યતાના લક્ષણવાળા ક્રમ વડે જે રીતે પાસે રહેલા હોય તે રીતે સર્વ સાધુ આદિને આપે છે. “સાધ્વરિ" માં આદિ શબ્દથી શ્રાવકાદિનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ત્યારપછી ગુરુ સુગંધી ચૂર્ણ લઈને, પોતે આચાર્ય હોય તો સૂરિમંત્રથી અને આચાર્ય ન હોય તો પંચનમસ્કારમંત્રથી મંત્રીને તે વાસક્ષેપ નમસ્કારમંત્ર ગણીને જિનેશ્વરના ચરણોમાં મૂકે છે અર્થાત્ તે વાસક્ષેપથી જિનેશ્વરના ચરણોની પૂજા કરે અને ત્યારપછી જયેષ્ઠ આર્યતાના ક્રમથી નજીક રહેલા સર્વ સાધુઓને અને શ્રાવક વગેરેને તે વાસક્ષેપ આપે છે. ૧૪૪ ગાથા : तो वंदणगं पच्छा सेहं तु दवावए ठिओ संतो। वंदित्ता भणइ तओ संदिस्सह किं भणामो त्ति ॥१४५॥ અવયાર્થ : તો પછીeતેનાથી પછી (ગુરુ) સેહંતુ શિષ્યને જ વંતUN=વંદન વાવા=અપાવે છે. તો ત્યારપછી વંદિત્તા=વંદન કરીને હિમ સંતો=ઊભેલો છતો (તે આ શિષ્ય) વિં મોકહું કંઈક કહું છું ત્તિ=એની સંવિદ આજ્ઞા આપો, મUડુિં (એમ) કહે છે. ગાથાર્થ : ત્યારપછી ગુરુ શિષ્ય પાસે જ વંદન કરાવે છે, વંદન કરીને ઊભો રહ્યો છતો આ શિષ્ય “હું કંઇક કહું છું, એની આજ્ઞા આપો”, એમ ગુરુને કહે છે. ટીકા : ___ ततो वन्दनं पश्चात् लोकोत्तमादिवासप्रदानोत्तरकालं शिष्यकं तु दापयति, स्थितः सन् ऊर्ध्वस्थानेन वन्दित्वा भणति ततः तदनन्तरं तकः असौ शैक्षकः, किमित्याह-संदिशत किं भणामीत्येतदिति गाथार्थः I૬૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy