________________
૨૦૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૨ થી ૧૪૪ આ રીતે ગાથા-૧૪૨ના પૂર્વાર્ધથી કાયોત્સર્ગ દ્વારનું વ્યાખ્યાન થયું, હવે ગાથાના ઉત્તરાર્ધથી ત્રણ વાર સામાયિકસૂત્ર બોલવાની ક્રિયા બતાવે છે –
નવકાર બોલવારૂપ ત્રણ વાર સામાયિક ઉચ્ચરાવવાની ક્રિયામાં ગુરુ કરેમિભંતે સૂત્ર બોલે છે, અને શિષ્ય પણ સામાયિક પ્રાપ્ત થવાનું હોવાથી પોતાને કૃતકૃત્ય માનતો અને તે સામાયિકને જીવનમાં ઉતારવાના અધ્યવસાયરૂપ શુદ્ધ પરિણામવાળો છતો, જે પ્રકારે ગુરુ કરેમિભંતે સૂત્ર ત્રણ વાર બોલે છે તે વિધિથી જ શિષ્ય પણ મનમાં કરેમિભંતે સૂત્ર ત્રણ વાર બોલે છે.
“આત્માને કૃતકૃત્ય માનતો, વિશુદ્ધ પરિણામવાળો શિષ્ય ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે છે”, એ કથનનું સંક્ષિપ્ત તાત્પર્ય એ છે કે કલ્યાણનો અર્થી જીવ મનુષ્યભવ પામીને સંયમ ગ્રહણ કરવા યોગ્ય માનતો હોય છે, અને તે સંયમને પોતે ગુરુ પાસેથી ગ્રહણ કરી લીધું છે તેથી તે કૃતકૃત્ય છે, વળી સામાયિકના નિરારંભી માનસના ઉપયોગવાળો થઇને ગુરુ સાથે સામાયિકસૂત્ર બોલે છે, તેથી શુદ્ધ પરિણામવાળો છે. ૧૪૨/
૧૪all
અવતરણિકાઃ
सामायिकत्रयपाठ इति प्रतिपादितम्, इदानी प्रदक्षिणां चैवेत्यादि प्रतिपादयन्नाहઅવતરણિકાર્ય :
ગાથા-૧૨૫માં છ દ્વારોનાં નામો બતાવ્યાં છે, તેમાંથી ‘સામયિત્રયપd' એ પ્રકારનું દ્વાર પ્રતિપાદન કરાયું, હવે “ ક્ષા જૈવત્રિવૃત્વ:' એ પ્રકારના દ્વારને પ્રતિપાદન કરતાં કહે છે
* fક્ષનાં વૈવેત્યાદિ માં ત્યાર પદથી ત્રિત્વ નું ગ્રહણ છે.
ગાથા :
तत्तो अ गुरू वासे गिहिअ लोगुत्तमाण पाएसुं। देइ अतओ कमेणं सव्वेसिं साहुमाईणं ॥१४४ ॥
અન્વયાર્થ :
તો મ=અને ત્યારપછી=સામાયિક ઉચ્ચરાવ્યા પછી, ગુજ્જ =ગુરુ વા=વાસને બ્દિમ=પ્રહણ કરીને નોત્તમા પા=લોકોત્તમના પાદમાં =જિનેશ્વરના બે ચરણમાં, (આપે છે) તો =અને ત્યારપછી લોકોત્તમના પાદમાં વાસક્ષેપ આપ્યા પછી, તમેf=ક્રમ વડે સજોસિદુમાં સર્વ સાધુ વગેરેને રે =આપે છે.
ગાથાર્થ :
અને સામાયિક ઉચ્ચરાવ્યા પછી ગુરુ વાસક્ષેપને ગ્રહણ કરીને જિનેશ્વરના ચરણોમાં ધરે છે, અને ભગવાનની વાસક્ષેપ દ્વારા પૂજા કર્યા પછી ક્રમસર સર્વ સાધુ વગેરેને આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org