SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૦ ૧૯. ગાથા : आयपरपरिच्चाओ दुहा वि सत्थस्सऽकोसलं नूणं। संसज्जणाइदोसा देहे व्व विहीए णो होति ॥१३७॥ दारं ॥ * “રા' શબ્દ રજોહરણ દ્વારની સમાપ્તિ અર્થે છે. અન્વયાર્થ : માયપરંપરિવ્યો =આત્મા અને પરનો પરિત્યાગ થાય, આથી) ૩ વિકબંને પ્રકારે પણ સ્થિ= શાસ્તાનું નૂપ અવોસનં=અવશ્ય અકૌશલ્ય છે. રેદે ત્ર=દેહની જેમ વિહા=વિધિપૂર્વક (પ્રમાર્જનાથી) સંસનVIફોસ=સંસર્જન આદિ દોષો જો હોંર્તિ થતા નથી. ગાથાર્થ : આત્માનો અને પરનો પરિત્યાગ થાય, માટે બંનેય પ્રકારે દિગંબરને અભિમત એવા ભગવાનનું ખરેખર અકુશલપણું છે. માટે જેમ વિધિપૂર્વક સાધુ આહાર વાપરે તો દેહ દ્વારા હિંસા વગેરે દોષો થતા નથી, તેમ વિધિપૂર્વક પ્રમાર્જન કરે તો રજોહરણ દ્વારા સંસર્જન વગેરે દોષો થતાં નથી. ટીકા : ___ यो हि कथञ्चित्पुरीषोत्सर्गमङ्गीकृत्यासहिष्णुः संसक्तं च स्थण्डिलं, तेन दयालुना स तत्र न कार्यः कार्यो वेति द्वयी गतिः, किञ्चातः? उभयथाऽपि दोषः, तथा चाह-आत्मपरपरित्यागः अकरणे आत्मपरित्यागः करणे परपरित्याग इति, किञ्चातः? इत्याह- द्विधाऽपि शासितुः त्वदभिमततीर्थङ्करस्य अकौशलं नूनम् अवश्यं, कुशलस्य चाकुशलतापादने आशातनेति । दोषान्तरपरिजिहीर्षयाछह-संसर्जनादिदोषाः पूर्वपक्षवाद्यभिहिता विधिना परिभोगे न भवन्ति देह इव= शरीर इव, अविधिना त्वसमञ्जसाहारस्य देहेऽपि भवन्त्येवेति गाथार्थः ॥१३७॥ ટીકાર્ય : થો દિ તિઃ વળી જે સાધુ પુરષોત્સર્ગને=મળત્યાગને, આશ્રયીને કોઈક રીતે અસહિષ્ણુ છે અને ડિલ=મળત્યાગ માટેની ભૂમિ, જીવોથી સંસક્ત છે, ત્યારે તે દયાળુ વડે ત્યાં=જીવસંસક્ત ભૂમિમાં, તે= મળત્યાગ, ન કરવો જોઈએ કે કરવો જોઈએ? એ પ્રકારે બે ગતિ થાય. વિવતિ?...પરંપરિત્યા અને આનાથી=બે ગતિ થવાથી, શું થાય? તે દર્શાવે છે- ઉભય પ્રકારે પણ દોષ છે. અને તે રીતે=બંનેય રીતે દોષ છે તે રીતે, કહે છે- આત્મા અને પરનો પરિત્યાગ થાય છે મળત્યાગ નહીં કરવામાં આત્માનો પરિત્યાગ અને મળત્યાગ કરવામાં પરનો પરિત્યાગ થાય છે. ‘રૂતિ’ આત્મા-પરના પરિત્યાગરૂપ દોષના સ્પષ્ટીકરણની સમાપ્તિ અર્થક છે. હિં રાતઃ?... માતા અને આનાથી=આત્મા અને પરનો પરિત્યાગ થવાથી, શું? એથી કરીને કહે છે- શાસન કરનારનું અર્થાત તને અભિમત=તારા વડે મનાયેલા તીર્થંકરનું, બંને પ્રકારે પણ અવશ્ય અકુશલપણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy