SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ દ્વાર | ગાથા ૧૩૧-૧૩૨ ૧૮૯ ગાથા : पुव्वाभिमुहो उत्तरमुहो व देज्जाऽहवा पडिच्छिज्जा। जाए जिणादओ वा दिसाए जिणचेइआई वा ॥१३१॥ અન્વયાર્થ : પુષ્યામિમુહો સત્તરમુદો વ=પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખના પરિણાઈ વા=અથવા જે દિશામાંનો નિવેફગારું વા=જિનાદિ કે જિનચૈત્યો હોય તે દિશા સન્મુખ રહેલા ગુરુ રજોહરણ) વિજ્ઞ=આપે, હવ= અથવા (શિષ્ય રજોહરણ) પછMી સ્વીકારે. ગાથાર્થ : પૂર્વાભિમુખ રહેલા અથવા ઉત્તરાભિમુખ રહેલા અથવા જે દિશામાં જિનાદિ કે જિનમંદિરો હોય તે દિશા સન્મુખ રહેલા ગુરુ રજોહરણ આપે, અથવા તે દિશા સન્મુખ રહેલ શિષ્ય રજોહરણ ગ્રહણ કરે. ટીકા : पूर्वाभिमुख उत्तराभिमुखो वा दद्याद् गुरुः अथवा प्रतीच्छेत् शिष्यः, यस्यां जिनादयो वा दिशि, जिनाः मनःपर्यायज्ञानिनः अवधिसम्पन्नाश्चतुर्दशपूर्वधरा नवपूर्वधराश्च, जिनचैत्यानि वा यस्यां दिशि आसन्नानि, तदभिमुखो दद्यात् अथवा प्रतीच्छेदिति गाथार्थः ॥१३१॥ ટીકાર્ય : પૂર્વદિશાને અભિમુખ અથવા ઉત્તરદિશાને અભિમુખ એવા ગુરુશિષ્યને રજોહરણ આપે, અથવા શિષ્ય ગુરુ પાસેથી રજોહરણ સ્વીકારે; અથવા જે દિશામાં જિનાદિ જિનેશ્વરો, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનસંપન્ન સાધુઓ, ચૌદ પૂર્વધરો અને નવ પૂર્વધરો હોય; અથવા જે દિશામાં જિનચૈત્યો આસન્ન છેઃજિનમંદિરો નજીક હોય; તેને અભિમુખ = તે દિશાને સન્મુખરહેલા ગુરુ, રજોહરણ આપે અથવા તે દિશા અભિમુખ રહેલ શિષ્ય રજોહરણ સ્વીકારે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.ll૧૩૧૫ અવતરણિકા : रजोहरणं लिङ्गमुक्तम्, साम्प्रतं तच्छब्दार्थमाह - અવતરણિકા : ગાથા-૧૩૦ ના ઉત્તરાર્ધમાં કહેલ કે ગુરુ જિન વડે પ્રરૂપાયેલ રજોહરણરૂપ લિંગને આપે છે, તેથી રજોહરણરૂપલિંગ કહેવાયું. હવે તેના=રજોહરણરૂપ લિંગના, શબ્દાર્થને કહે છે ગાથા : हरइ रयंजीवाणं बझं अब्भंतरं च जं तेणं। रयहरणं ति पवुच्चइ कारणकज्जोवयाराओ॥१३२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy