SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવરૂક | ‘કર્થ” હાર | ગાથા ૧૨૦ ૧૮૫ અવતરણિકાર્ય : હવે ચૈત્યવંદનની વિધિને કહે છે ગાથા : पुरओ उठंति गुरवो सेसा वि जहक्कमंतु सट्ठाणे। अक्खलिआइ कमेणं विवज्जए होइ अविही उ॥१२७॥ અન્વયાર્થ : ગુરવો = ગુરુ પુરો ૩= આગળ જ (અને) લેલા વિ= શેષ પણ = બાકીના સાધુઓ પણ, નંદમં તુ = યથાક્રમે જ કૃ = સ્વસ્થાનમાં હૃતિ = બેસે છે, (અને) મેvi = ક્રમથી અવqનાડું = અસ્મલિતઆદિ (સૂત્ર ઉચ્ચારણ કરે છે.) વિવMU = વિપર્યયમાં = ગુરુ આદિના બેસવાના સ્થાનને આશ્રયીને અને સૂત્રના ઉચ્ચારણને આશ્રયીને વિપરીત પ્રવૃત્તિમાં, વિદી૩ હો = અવિધિ જ થાય છે. ગાથાર્થ : આચાર્ય આગળ જ અને બાકીના સાધુઓ ક્રમ પ્રમાણે જ સ્વસ્થાનમાં બેસે છે, અને અખલિતાદિ ગુણોવાળાં ચૈત્યવંદનનાં સૂત્રનું ક્રમથી ઉચ્ચારણ કરે છે; ગુરુ આદિના બેસવાના સ્થાનને આશ્રયીને અને સૂત્રોચ્ચારણને આશ્રયીને વિપરીત પ્રવૃત્તિમાં અવિધિ જ થાય છે. ટીકા : ___ पुरत एव तिष्ठन्ति गुरवः आचार्याः, शेषा अपि सामान्यसाधवः यथाक्रममेव ज्येष्ठार्यतामङ्गीकृत्य स्वस्थाने तिष्ठन्ति, तत्रास्खलितादि=न स्खलितं न मिलितमित्यादिक्रमेण परिपाट्या सूत्रमुच्चारयन्तीति गम्यते, विपर्यये स्थानमुच्चारणं वा प्रति भवति अविधिरेव वन्दन इति गाथार्थः ॥१२७॥ ટીકાર્ય : ગુરુ = આચાર્ય, આગળજ રહે છે= બેસે છે, શેષ એવા સામાન્ય સાધુઓ પણ પર્યાયમાં જ્યેષ્ઠાર્યતાને આશ્રયીને યથાક્રમે જ પોતાના સ્થાનમાં બેસે છે. ત્યાં =દીક્ષાદાનની વિધિમાં, અસ્મલિતાદિવાળું = અલિત નહીંમિલિત નહીં ઈત્યાદિવાળું, સૂત્રક્રમથી=પરિપાટીથી, ઉચ્ચારે છે. સૂત્રપુત્રરત્ત એ પ્રકારનું ક્ષિાપદ મૂળગાથામાં અધ્યાહરે છે. સ્થાન અને ઉચ્ચારણ પ્રતિવિપર્યયમાં વંદનવિષયક અવિધિજથાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે..૧૨ અવતરણિકા : एतदेवाहઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે આચાર્ય અસ્મલિતાદિ ગુણોવાળા સૂત્રનું ઉચ્ચારણ કરે છે, અને વિપર્યયમાં અવિધિ થાય, તેથી આને જ = અલિતાદિ દોષોને જ, કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy