SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૬ * ગાથા - ૧૩૯ માં ગણી શબ્દનો અર્થ તોવરપ્રદUસ્વરૂ પામણ કરેલ છે. આથી 'અષ્ટા’ શબ્દનો થોડા કેશનું ગ્રહણ કરે = લુંચન કરે, તેવો અર્થ થાય છે. / ૧૨૫ | અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દીક્ષા આપવાની વિધિનાં દ્વારો બતાવ્યાં. વળી તે દ્વારોરૂપ અવયવોના અર્થને કહે છે ગાથા : सेहमिह वामपासे ठवित्तु तो चेइए पवंदंति । साहूहिं समं गुरवो थुइवुड्डी अप्पणा चेव ॥१२६॥ અન્વયાર્થ : રૂદ અહીં=ચૈત્યવંદનની વિધિમાં, સેટું = શૈક્ષને વામપાસે = ડાબા પાસમાં વિત્ત = સ્થાપીને તો = ત્યારપછી સાહિંસરવો = સાધુઓ સાથે ગુરુ ગ્રેફા = ચૈત્યોને પવંતિ = વંદે છે. મMUT વેવ = (અને) પોતાના વડે જ ગુરૂવુઠ્ઠી = સ્તુતિવૃદ્ધિ થાય છે. ગાથાર્થ : ચૈત્યવંદનની વિધિમાં દીક્ષા લેનાર શિષ્યને ડાબા પડખે બેસાડીને, ત્યારપછી સાધુઓ સાથે ગુરુ, અહપ્રતિમારૂપ ચૈત્યોને વંદન કરે છે અને પોતે જ સ્તુતિની વૃદ્ધિ કરે છે. ટીકા : शिष्यकमिह प्रव्रज्याभिमुखं वामपार्वे स्थापयित्वा ततश्चैत्यानि-अर्हत्प्रतिमालक्षणानि प्रवन्दन्ते साधुभिः समं गुरवः, स्तुतिवृद्धिरात्मनैवेति आचार्या एव छन्दःपाठाभ्यां प्रवर्द्धमानाः स्तुतीर्ददतीति गाथार्थः ॥१२६॥ ટીકાર્ય : અહીં-ચૈત્યવંદનની વિધિમાં, પ્રવ્રજયાને અભિમુખ એવા શિષ્યને ડાબા પડખામાં સ્થાપન કરીને = શિષ્યને પોતાની ડાબી બાજુ બેસાડીને, ત્યારપછી સાધુઓ સાથે ગુરુ, અહિતની પ્રતિમાસ્વરૂપ ચૈત્યોને વંદે છે. અને પોતે જ સ્તુતિની વૃદ્ધિ કરે છે, અર્થાત્ આચાર્ય જ છંદ અને પાઠ યથાર્થ બોલવા દ્વારા પ્રકૃષ્ટ રીતે વધતી એવી સ્તુતિઓને આપે છે = કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૧૨૬ll. અવતરણિકા : वन्दनविधिमाह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy