SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૨૦ અવતરણિકા : જિગ્ન - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દીક્ષાર્થીને કહેવા યોગ્ય ચાર વાતો બતાવી, તેમાં ભગવાનની આજ્ઞાની વિરાધનાનું વિશેષ ફળ દૃષ્ટાંત દ્વારા બતાવવા માટે લિ' થી સમુચ્ચય કરીને કહે છે ગાથા : जह वाहिओ अकिरियं पवज्जिउंसेवई अपत्थं तु । अपवण्णगाउ अहियं सिग्धं च स पावइ विणासं ॥१२०॥ અવયાર્થ : નદમ વાોિ = અને જેવી રીતે વ્યાધિત = રોગી, શિરિર્થ = ક્રિયાને પવનવું = સ્વીકારીને સપત્થ તુ લેવડું = અપથ્યને જ સેવે છે, સ = H = ચિકિત્સા સ્વીકારનાર રોગી, અપવUU/I3= અપ્રપન્નકથી = ચિકિત્સા નહીં સ્વીકારનાર રોગીથી, હિયં સિધં = અધિક અને શીઘ વિધાસં = વિનાશને પાવરું = પામે છે. * “તુ' વકાર અર્થમાં છે. ગાથાર્થ : અને જેવી રીતે રોગી ચિકિત્સારૂપ ક્રિયાને સ્વીકારીને અપચ્ચને જ સેવે છે, તે ચિકિત્સા સ્વીકારનાર રોગી ચિકિત્સા નહીં સ્વીકારનાર રોગી કરતાં અધિક અને જલદી વિનાશ પામે છે. ટીકા : यथा व्याधितस्तु कुष्ठादिग्रस्तः क्रियां (? प्रतिपद्य) प्रतिपत्तुं चिकित्सामाश्रित्य सेवते अपथ्यं तु, स किमित्याह-अप्रपन्नात् सकाशाद् अधिकं शीघ्रं च स प्राप्नोति विनाशम्, अपथ्यसेवनप्रकटितव्याधिवृद्धेरिति માથાર્થ: ૨૨૦ નોંધ : પ્રતિપત્ત ને સ્થાને પ્રતિપદ્ય હોય તેમ ભાસે છે. ટીકાર્ય : અને જે રીતે વ્યાધિત =કુષ્ઠાદિથી પ્રસાયેલો = કોઢ વગેરે રોગવાળો, ચિકિત્સાને આશ્રયીને ક્રિયાને સ્વીકારીને અપથ્ય જસેવે છે, તે શું? અર્થાત્ રોગી અપસેવે તો શું થાય? એથી કહે છે-નહીં સ્વીકારેલ કરતાં = જે રોગીએ ચિકિત્સા સ્વીકારેલ નથી તે રોગી કરતાં, તે = ચિકિત્સા સ્વીકારીને અપથ્ય સેવનાર રોગી, અધિક અને શીઘ વિનાશને પ્રાપ્ત કરે છે, કેમકે અપથ્યના સેવનથી પ્રગટેલાવ્યાધિની વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy