SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૧૬-૧૧૦ ટીકા : ___धर्मकथाद्याक्षिप्तमिति धर्मकथया अनुष्ठानेन वा आवर्जितं, प्रव्रज्याभिमुखं तु सन्तं पृच्छेत्, कथमित्याह कः कुत्र त्वं सुन्दर ! कस्त्वं कुत्र वा त्वमायुष्मन्!, प्रव्रजसि वा किं निमित्तमिति गाथार्थः ॥११६॥ ટીકાર્ય : વળી ધર્મકથાદિ વડે આલિપ્ત = ધર્મકથા વડે અથવા અનુષ્ઠાન વડે આવર્જિત, એવા પ્રવ્રયાભિમુખ છતાને પૂછે, શું? એથી કહે છે- હસુંદર! તું કોણ છે? ક્યાં રહે છે? = હે આયુષ્માન્ !તું કોણ છે? અથવા તું ક્યાં રહે છે?, અને કયા નિમિત્તે તું પ્રવ્રયા લે છે? એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુ દ્વારા કરાતી ધર્મકથાથી કે સાધુ દ્વારા પળાતા આચારોથી આવર્જિત થઈને કોઈ જીવ દીક્ષા લેવા માટે સન્મુખ થયેલો હોય, તો તે દીક્ષા સન્મુખ થયેલ જીવને સાધુ “હે સુંદર! એ પ્રકારના સંબોધનથી બોલાવે, જેથી ભાષાથી પણ દીક્ષાર્થીને મહાત્માઓ પ્રત્યે આદરભાવ થાય. ત્યારપછી સાધુ તેને પૂછે કે તું કોણ છે? આ પ્રકારે પૂછવાનું પ્રયોજન તેની યોગ્યતા નક્કી કરવા માટે છે. વળી તું ક્યાં રહે છે? અને તું સંયમ લેવા માટે કેમ તૈયાર થયો છે? એ પ્રકારના પ્રશ્નો પૂછે, જેથી દીક્ષાર્થીની પ્રાથમિક યોગ્યતા નક્કી કરી શકાય. ૧૧૬ll. અવતારણિકા : स खल्वाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં બતાવ્યા એ પ્રકારના પ્રશ્નોની પૃચ્છામાં ખરેખર તે=પ્રવજ્યાને અભિમુખ થયેલો જીવ, કહે છે અર્થાત્ કયા પ્રકારના જવાબ આપે છે? તે બતાવે છેગાથા : कुलपुत्तो तगराए असुहभवक्खयनिमित्तमेवेह। पव्वामि अहं भंते! इइ गेज्झो भयण सेसेसु ॥११७॥ અન્વયાર્થ : મંતે !=હે ભદંત! વનપુત્તો=હું કુલપુત્ર છું, તYID=તગરામાં રહું છું, કુદ=અહીં=સંસારમાં, સુમવવનિમિત્તમેá=અશુભ એવા ભવના ક્ષયના નિમિત્તે જ દંપબ્રામ=હું પ્રધ્વજું = પ્રવ્રજયા લેવા તૈયાર થયો છું. રૂડું આ પ્રમાણે (કહેતો) =ગ્રહણ કરવો; સેતુ=શેષમાં=પૃચ્છાના વિપરીત જવાબોમાં, મયા=ભજના છે વિકલ્પ છે. ગાથાર્થ : હે ભદંત ! હું કુલપુત્ર છું તગરા નગરીમાં હું રહું છું. સંસારમાં અશુભ એવા ભવના ક્ષય માટે જ હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy