SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. પ્રવજ્યાવિધાનવસ્તક “કમિનું દ્વાર | ગાથા ૧૧૨-૧૧૩ વાય મUUUIT=ગણિ અને વાચકની અનુજ્ઞા, મધ્યયા ૪ સાદUTT=અને મહાવ્રતોની આરોપણા ન=કરવી જોઇએ. * “' પાદપૂરણ અર્થે છે. ગાથાર્થ : ત્રણ ઉત્તરાઓમાં અને રોહિણીઓમાં શૈક્ષનું નિષ્ક્રમણ કરવું જોઇએ, ગણિપદ અને વાચકપદની અનુજ્ઞા અને મહાવ્રતોની આરોપણા કરવી જોઇએ. ટીકા : तिसृषु उत्तरासु-आषाढादिलक्षणासु तथा रोहिणीषु, कुर्यात् शिष्यकनिष्क्रमणं दद्यात् प्रव्रज्यामित्यर्थः, तथा गणिवाचकयोरनुज्ञा एतेष्वेव क्रियते महाव्रतानां चारोपणेति गाथार्थः ॥११२॥ ટીકાર્ય આષાઢાદિસ્વરૂપ ત્રણ ઉત્તરાઓમાં = ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગની અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં, તથા રોહિણીઓમાં શિષ્યનું નિષ્ક્રમણ કરવું જોઇએ=દીક્ષાર્થીને પ્રવજ્યા આપવી જોઇએ, તથા આમાં જ = ઉપર વર્ણવેલ નક્ષત્રોમાં જ, ગણિ અને વાચકપદની અનુજ્ઞા અને મહાવ્રતોની આરોપણા કરાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે../૧૧૨ાા અવતરણિકા : वय॑नक्षत्राण्याह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દીક્ષા સ્વીકારવા યોગ્ય નક્ષત્રો બતાવ્યાં, હવે દીક્ષા સ્વીકારવામાં વર્જવાયોગ્ય નક્ષત્રોને કહે છેગાથા : संझागयं १ रविगयं २ विडेरं ३ सग्गहं ४ विलंबिं च ५। राहुगयं ६ गहभिन्नं च ७ वज्जए सत्त नक्खत्ते ॥११३॥ અન્વયાર્થ : સંફા યંત્રસંધ્યાગત, વિ=વિગત, વ =વિવેર, સાર્દ =સગ્રહ, વિવિં ત્ર=અને વિલંબી, રાહુયં રાહુગત, મિન્ને ઘ=અને ગ્રહભિન્ન, સર નવજે (આ) સાત નક્ષત્રોને વન (દીક્ષા ગ્રહણ કરતી વખતે) વર્જવાં જોઇએ. ગાથાર્થ : સંધ્યાગત, રવિગત, વિર, સગ્રહ, વિલંબી, રાહુગત અને ગ્રહભિન્ન; એ સાત નક્ષત્રોને દીક્ષા ગ્રહણ કરતી વખતે વર્જવાં જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy