SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પ્રજ્યાવિધાનવસ્તક / કઝિન' દ્વાર | ગાથા ૧૧૧-૧૧૨ અન્વચાર્યું : વાર્ષિ=ચૌદશ, પ00 ર=અને પંચદશી = પૂનમ-અમાસ, ગ =અને આઠમ, નવ = અને નોમ, છત્ર=અને છઠ્ઠ, વસ્થિ વાર્ષિ ૨૦ચોથ અને બારસ વન-=વર્જવી જોઇએ, (અને) લેલા =શેષ તિથિઓમાં વિMાદિક(પ્રવ્રજ્યા) આપવી જોઇએ. ગાથાર્થ : ચૌદશ, પૂનમ-અમાસ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ, બારસ વર્જવી જોઇએ અને શેષ તિથિઓમાં પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા : - चतुर्दशी पञ्चदशी च वर्जयेत् अष्टमी च नवमीं च षष्ठी च चतुर्थी द्वादशी च, शेषासु तिथिषु दद्यात् अन्यासु दोषरहितास्विति गाथार्थः ॥१११॥ ટીકાર્ય : ચૌદશને, પંચદશીને=અમાસ-પૂનમને, આઠમને, નોમને, છઠ્ઠને, ચોથને અને બારસને વર્ષે, શેષમાં = દોષથી રહિત એવી અન્યતિથિઓમાં, પ્રવજ્યા આપે. ભાવાર્થ : પૂર્વની બે ગાથામાં કયા ક્ષેત્રમાં દીક્ષા અપાય અને કયા ક્ષેત્રમાં ન અપાય તે બતાવ્યું. હવે કઈ તિથિઓમાં દીક્ષા અપાય અને કઈ તિથિઓમાં દીક્ષા ન અપાય તે બતાવે છે- શુક્લ અને કૃષ્ણપક્ષની બંને ચૌદશ, અમાસ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારસ, આ તિથિઓમાં દીક્ષા ન આપવી અને આ સિવાયની પણ અન્ય જે તિથિઓ દોષરહિત હોય તેમાં દીક્ષા આપવી જોઇએ.૧૧૧૧ અવતરણિકા : नक्षत्राण्यधिकृत्याहઅવતરણિતાર્થ : હવે નક્ષત્રોને આશ્રયીને કહે છે ગાથા : तिसु उत्तरासु तह रोहिणीसुकुज्जा उसेहनिक्खमणं । गणिवायए अणुण्णा महव्वयाणंच आरुहणा ॥११२॥ અન્વયાર્થ : તિલુ ઉત્તરાણુ = ત્રણ ઉત્તરાઓમાં તોહિપુત્ર અને રોહિણીઓમાં સેનિમમi=શૈક્ષનું નિષ્ક્રમણ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy