________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કસ્મિન્' દ્વાર ગાથા ૧૧૦-૧૧૧
ટીકા :
समवसरणे= भगवदध्यासिते क्षेत्रे वृत्ते, तदभावे वा जिनभवने = अर्हदायतने, इक्षुवने प्रतीते, क्षीरवृक्षवनखण्डे=अश्वत्थादिवृक्षसमूहे, गम्भीरसानुनादे=महाभोगप्रतिशब्दवति एवमादौ प्रशस्ते क्षेत्रे, आदिशब्दात् प्रदक्षिणावर्त्तजलपरिग्रह इति गाथार्थः ॥ १०९ ॥
एवम्भूते क्षेत्रे दद्यात्, न तु भग्नध्यामितश्मशानशून्यामनोज्ञगृहेषु दद्यात्, ध्यामितं = दग्धं, तथा क्षाराङ्गारात्रकरामेध्यादिद्रव्यदुष्टे वा क्षेत्रे न दद्यात्, आदिशब्दोऽमेध्यस्वभेदप्रख्यापक इति गाथार्थः ॥ ११०॥ * ‘‘Çમાર્િ’’ માં ર્િ શબ્દથી પ્રદક્ષિણા આપતા આવર્તીવાળાં જલાશય જ્યાં હોય તેવા સ્થાનનું ગ્રહણ કરવાનું છે. *‘‘અમેધ્યાત્િ’’ માં આવિ શબ્દથી અમેધ્ય જેવા શરીરના અશુચિ પદાર્થોના અવાંતર ભેદોનું ગ્રહણ કરવાનું છે અર્થાત્ અમેધ્યથી ચરબી અને આવિ શબ્દથી લોહી, હાડકાં, માંસ વગેરેનું ગ્રહણ કરવાનું છે.
ટીકાર્ય :
સમવસરણમાં = ભગવાન દ્વારા અધ્યાસિત એવા વૃત્ત ક્ષેત્રમાં = ભગવાન દ્વારા આશ્રય કરાયેલ વિદ્યમાન ક્ષેત્રમાં; અથવા તેનો ભગવાન દ્વારા આશ્રય કરાયેલ ક્ષેત્રનો, અભાવ હોતે છતે જિનભવનમાં =અર્હા આયતનમાં; પ્રતીત એવા ઇક્ષુવનમાં; ક્ષીરવૃક્ષવાળા વનખંડમાં = અશ્વત્થાદિ વૃક્ષોના સમૂહવાળા ક્ષેત્રમાં; ગંભીર સાનુનાદમાં = મહાભોગના પ્રતિશબ્દવાળા ક્ષેત્રમાં, આવા વગેરે પ્રશસ્ત ક્ષેત્રમાં; ‘‘વમાનો’’ માં આવિ શબ્દથી પ્રદક્ષિણાના આવર્તાવાળા જલનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
=
આવા પ્રકારના ક્ષેત્રમાં પ્રવ્રજ્યા આપે, પરંતુ ભગ્ન, ધ્યામિત, શ્મશાન, શૂન્ય અને અમનોજ્ઞ ઘરોમાં પ્રવ્રજ્યા ન આપે; ધ્યામિત એટલે દગ્ધ, અથવા તે રીતે ક્ષાર, અંગાર, અવકર, અમેધ્ય આદિ દ્રવ્યોથી દુષ્ટ એવા ક્ષેત્રમાં પ્રવ્રજ્યા ન આપે. ‘“અમેધ્યાવિ' માં આવિ શબ્દ અમેધ્યના પોતાના ભેદનો પ્રખ્યાપક અપવિત્ર પદાર્થોના પ્રકારોને બતાવનાર છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૧૦૯/૧૧૦
અવતરણિકા :
=
व्यतिरेकप्राधान्यतः कालमधिकृत्याह -
અવતરણિકાર્ય :
હવે વ્યતિરેકની = ક્યારે દીક્ષા ન આપવી જોઈએ એની, પ્રધાનતાથી કાલને આશ્રયીને કહે છે –
511211:
૧૬૫
Jain Education International
चाउद्दसिं पण्णरसिं च वज्जए अट्ठमिं च नवमिं च । छट्टि च चउत्थि बारसिं च सेसासु दिज्जाहि ॥ १११॥
For Personal & Private Use Only
www.jainelibrary.org