SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કસ્મિન” દ્વાર | ગાથા ૧૦૯-૧૧૦ અવતરણિકા : __केभ्य इति व्याख्यातम्, इदानी कस्मिन्निति व्याख्यायते, कस्मिन् क्षेत्रादौ प्रव्रज्या दातव्या ? इत्येतदाह - અવતરણિકાર્ય : પ્રવ્રયાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ દ્વારોમાંથી ગાથા-૩૨ થી ૧૦૮માં “: એ પ્રકારનું ત્રીજું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે “મિ' એ પ્રકારનું ચોથું દ્વાર વ્યાખ્યાન કરાય છે. અને “ન્િ' દ્વારનો અર્થ કરતાં કહે છે કે કયા ક્ષેત્રાદિમાં પ્રવ્રયા આપવી જોઈએ? એથી આને = પ્રવ્રજ્યા માટે યોગ્ય ક્ષેત્રાદિના ગુણોને, કહે છે – ગાથા : ओसरणे जिणभवणे उच्छुवणे खीररुक्खवणसंडे। गंभीरसाणुणाए एमाइपसत्थखित्तम्मि ॥१०९॥ दिज्ज ण उभग्गझामिअसुसाणसुण्णामणुण्णगेहेसु । छारंगारकयारामेज्झाईदव्वदुठे वा ॥११०॥ અન્વયાર્થ : સર=સમવસરણમાંeભગવાન જે ક્ષેત્રમાં રહેલા હોય તેવા ક્ષેત્રમાં, (અથવા તેવા ક્ષેત્રના અભાવમાં) નિમવ=જિનભવનમાં, (અથવા) ૩છુવ=ઈભુવનમાં (અથવા) વીર+qવા સંકે =ક્ષીરવૃક્ષવાળા વનખંડમાં=જેના પાંદડામાંથી દૂધ નીકળતું હોય એવા વૃક્ષવાળા વનમાં, (અથવા) મસામુID=ગંભીર સાનુનાદમાં=જયાં બોલવાથી ગંભીર પ્રતિશબ્દ નીકળતો હોય તેવા સ્થાનમાં, મારૂપ સ્થવિHિ=આવા પ્રકારની આદિવાળા પ્રશસ્ત ક્ષેત્રમાં %િ= (દીક્ષા) આપવી જોઈએ; મારૂામિકસુસાઈfસુધUામપુJUદેસુ ૩=પરંતુ ભગ્ન, ધ્યામિત, સ્મશાન, શૂન્ય, અમનોજ્ઞ ઘરોમાં છારંવાર યારીમાબૂકે વા=અથવા ક્ષાર, અંગાર, કચરો અને ચરબી આદિ દ્રવ્યોથી દુષ્ટ એવા ક્ષેત્રમાં =નહિ. ગાથાર્થ : ભગવાન જે ક્ષેત્રમાં રહેલા હોય તેવા ક્ષેત્રમાં, તેવા ક્ષેત્રના અભાવમાં જિનભવનમાં અથવા ઈક્ષવનમાં અથવા જેના પાંદડામાંથી દૂધ નીકળતું હોય એવા વૃક્ષવાળા વનમાં અથવા જ્યાં બોલવાથી ગંભીર પ્રતિશબ્દ નીકળતો હોય તેવા સ્થાનમાં, આવા પ્રકારની આદિવાળા પ્રશસ્ત ક્ષેત્રમાં દીક્ષા આપવી જોઈએ; પરંતુ ભગ્નઘરોમાં, દગ્ધઘરોમાં, સ્મશાનમાં, શૂન્યઘરોમાં, અમનોજ્ઞઘરોમાં અથવા ક્ષાર, અંગાર, કચરો અને ચરબી વગેરે દુષ્ટ પદાર્થોવાળા ક્ષેત્રમાં દીક્ષા ન આપવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy