SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૬ અન્વયાર્થ : સુત્ત પુળ = વળી સૂત્ર માહીળત્તા = સ્વાધીનપણું હોવાથી વવારે = વ્યવહારવિષયક છે. હૂઁ = (સૂત્રમાં કહેવાયેલ) ‘દુ' અવિસત્થમ્મી ‘પિ’ શબ્દના અર્થમાં છે. તઓ = તે કારણથી તવાઽમાવેf = તપાદિના ભાવ વડે અન્નોવ = અન્ય પણ ચારૂં = ત્યાગી વફ = થાય છે. નોંધ : = મૂળગાથામાં સાહીને વા છે, તેને સ્થાને સાહીળત્તા હોવું જોઇએ. પાઠશુદ્ધિ મળેલ નથી. ગાથાર્થ : ૧૫૯ વળી દશવૈકાલિકનું તે હૈં ચારૂ ત્તિ ઇત્યાદિ સૂત્ર સ્વાધીનપણું હોવાથી વ્યવહારનયના વિષયવાળું છે. સૂત્રમાં કહેવાયેલ ‘દુ' અવ્યય ‘અપિ' શબ્દના અર્થમાં છે, તે કારણથી તપાદિના ભાવ વડે અન્ય પણ ત્યાગી થાય છે. ટીકા : = सूत्रं पुन: " से हु चाइ त्ति" इत्यादि व्यवहारनयविषयं, व्यवहारतस्तावदेवं स्वाधीनत्वात्, तपआदिभावेन तपसा - अनिदानेन आदिशब्दात् कोटित्रयोद्यमपरित्यागेन च, हुः सूत्रोक्तः अपिशब्दार्थे, सोऽप्यन्योऽपि ततो ભવતિ ત્યાનીતિ ગાથાર્થ: ॥ ૨૦૬॥ ટીકાર્ય : સૂત્ર ... સ્વાધીનત્વાત્, વળી સે હૈં ત્રાફ ત્તિ ઇત્યાદિ સૂત્ર વ્યવહારનયના વિષયવાળું છે. વ્યવહારથી આ પ્રમાણે છે અર્થાત્ વૈભવ વગેરેના ત્યાગથી ‘આ ત્યાગી છે’ એ પ્રકારનો વ્યવહાર થાય છે; કેમ કે સ્વાધીનપણું છે = બાહ્યત્યાગ પોતાને આધીન છે. સૂત્રો : અપિશાર્થે સૂત્રમાં કહેવાયેલો ‘દુ’‘પિ’ શબ્દના અર્થમાં છે. તતો તપઆવિ .... પરિત્યાગેન ચ તે કારણથી તપાદિના ભાવ વડે = અનિદાનવાળા તપ વડે અને આર્િ શબ્દથી કોટિત્રયમાં ઉદ્યમના = પ્રયત્નના, પરિત્યાગ વડે, સોવ્વયોપિ તે પણ=સંયમ ગ્રહણ કરનાર બાહ્ય વૈભવ વગેરે વાળો પણ, અને અન્ય પણ=સંયમ ગ્રહણ કરનાર બાહ્ય વૈભવ વગેરે વગરનો પણ, ત્યાની મવતિ ત્યાગી થાય છે. કૃતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International ભાવાર્થ : પૂર્વજન્મના પુણ્યના ઉદયથી બાહ્ય સંપત્તિ વગેરે ઘણી મળેલી હોવા છતાં વૈરાગ્ય પામીને તે સંપત્તિ વગેરેનો ત્યાગ કર્યો હોય તેવા જીવોને ત્યાગી બતાવવા માટે દશવૈકાલિકનું સૂત્ર છે, અને ત્યાં મુખ્ય આશય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy