________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૧
૧૪૯ આમ, પ્રથમ દૃષ્ટાંતમાં ઝરમિશ્રિત પદાર્થનો પણ મધુરક તરીકે વ્યવહાર કરેલ છે અને બીજા દેષ્ટાંતમાં પીડાકારી ફોડલીને પણ શીતલિકા નામ આપેલ છે. // ૧૦૦ અવતરણિકા :
अत्राह
અવતરણિકાર્ય :
અહીં પૂર્વગાથામાં ગ્રંથકારે દષ્ટાંત આપવા દ્વારા કહ્યું કે નામભેદ કરવામાત્રથી સાવદ્ય પ્રવૃત્તિ નિરવદ્ય બનતી નથી પરંતુ સાવદ્ય જ રહે છે એમાં, પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે –
ગાથા :
ता कीस अणुमओ सो उवएसाइंमि कूवनाएणं । गिहिजोग्गो उ जइस्स उ साविक्खस्सा परट्ठाए ॥१०१॥
અન્વયાર્થ :
તeતે કારણથી=દેવાદિ માટે ગ્રહણ કરાયેલું ધન પણ સાધુજીવનમાં આરંભ-પરિગ્રહરૂપ બને છે તે કારણથી, સવાલામિક ઉપદેશાદિમાં સો=આ=આરંભ, વલસ=કયા કારણથી અનુમો=અનુમત છે? (તેને ગ્રંથકાર કહે છે-) વનાણv=કૂપના જ્ઞાતથી હિગોળો =(જિનમંદિરનિર્માણાદિ કાર્ય) ગૃહસ્થયોગ્ય જ છે, સાવિવરસ્સા ૩ નટ્ટ=વળી સાપેક્ષ યતિને પરડ્રાઈ=પરાર્થે =પરના ઉપકાર માટે, (જિનમંદિરનિર્માણાદિના ઉપદેશાદિની ક્રિયા છે, તેથી અનુમતિ દોષ નથી.) ગાથાર્થ :
પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે- તમે ગાથા-૯૯ માં કહ્યું કે દેવાદિ માટે ગ્રહણ કરાયેલું ધન પણ સંચમજીવનમાં આરંભ-પરિગ્રહરૂપ બને છે, તે કારણથી ઉપદેશાદિમાં આરંભ કેમ અનુમત છે? તેને ગ્રંથકાર કહે છે
કૂપના દષ્ટાંતથી જિનમંદિરનિમણાદિ કાર્ચ ગૃહસ્થને યોગ્ય જ છે, વળી સાપેક્ષ ગતિને પર એવા ચોગ્ય જીવોના ઉપકાર માટે જિનમંદિરનિર્માણાદિના ઉપદેશાદિની ક્રિયા છે, તેથી અનુમતિ દોષ નથી. ટીકા :
यद्येवं तत्किमित्यनुमतोऽसौ आरम्भः, केत्याह-उपदेशादाविति उपदेशे श्रावकाणाम् आदिशब्दात् क्वचिदात्मनाऽपि लूताद्यपनयनमायतन इति ? अत्रोत्तरमाह - कूपज्ञातेन = प्रवचनप्रसिद्धकूपोदाहरणेन, गृहियोग्यस्तु-श्रावकयोग्यस्तु =श्रावकयोग्य एव, इति मध्यस्थस्य शास्त्रार्थकथने नानुमतिः, यतेस्तु प्रव्रजितस्य सापेक्षस्य गच्छवासिनः परार्थं सत्त्वार्हगुणमाश्रित्य निरीहस्य यतनया विहितानुष्ठानत्वात् नानुमतिरिति गाथार्थः | ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org