________________
૧૪૦
પ્રવાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર |ગાથા ૯૯-૧૦૦ હોવાથી કર્મબંધની પ્રાપ્તિ કરાવે છે. આવો વિવેક અજ્ઞાનને કારણે બાલ જીવોને હોતો નથી, જેના કારણે તેઓ જિનાજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે.
વળી, માંસ ખાવાની બળવાન મનોવૃત્તિ હોવાથી જીવ આત્મવંચના કરીને જેમ શબ્દભેદથી માંસભક્ષણમાં પ્રવૃત્તિ કરે છે; તેમ સંયમ ગ્રહણ કર્યા પછી પણ જે જીવોમાં આરંભાદિ કરવાની વૃત્તિ પડી હોય છે, તે જીવોને આરંભ-સમારંભની પ્રવૃત્તિ પણ ધર્મરૂપે પ્રતિભાસે છે, આથી તેઓ સંજ્ઞાભેદથી પણ આરંભ-પરિગ્રહની વૃત્તિને પોષે છે.
મૂળગાથામાં કેવલ “આરંભ' શબ્દનો ઉલ્લેખ હોવા છતાં “એક શબ્દના ગ્રહણથી તેની જાતિના બીજા શબ્દનું પણ ગ્રહણ થઇ જાય છે એ ન્યાયથી ટીકામાં આરંભની સાથે પરિગ્રહનું પણ ગ્રહણ કરેલ છે. | ૯૯ો . અવતરણિકા :
किमित्येतदेवमित्यत आहઅવતરણિકાનો શબ્દાર્થ :
પત=આ=દેવાદિના વ્યપદેશથી ગ્રહણ કરાયેલ ધન, વિ=આવું=આરંભ-પરિગ્રહરૂપ, વિનિતિ =કયા કારણથી છે? રૂત્યત:=આથી કરીને સાદગ્રંથકાર કહે છેગાથા :
पयईए सावज्जं संतं जं सव्वहा विरुद्धं तु ।
धणिभेअंमि वि महुरगसीअलिगाइ व्व लोगम्मि ॥१००। અન્વયાર્થ :
નો મિત્રલોકમાં મહુરાણીના ત્ર=મધુરક, શીતલિકાદિની જેમ થાિમેમિ વિ=ધ્વનિભેદ કરાયે છતે પણ બં=જે કારણથી પફંv=પ્રકૃતિથી સાવí સંતં સાવદ્ય છતું સબ્રહ=સર્વથા વિરુદ્ધ તુ=વિરુદ્ધ જ છે, (તે કારણથી દેવાદિના વ્યપદેશથી ગ્રહણ કરાયેલું ધન આરંભ-પરિગ્રહરૂપ છે.) ગાથાર્થ :
લોકમાં મધુરક, શીતલિકાદિની જેમ શબ્દભેદ કરાયે છતે પણ જે કારણથી પ્રકૃતિથી સાવધ છતાં આરંભાદિ સર્વથા દુષ્ટ જ છે, તે કારણથી દેવાદિના વ્યપદેશથી ગ્રહણ કરાયેલું ધન આરંભ-પરિગ્રહરૂપ છે. ટીકા :
प्रकृत्या स्वभावेन सावधं-सपापं सम्भवत् यत्-यस्मात् सर्वथा-सर्वैः प्रकारैः विरु द्धमेव-दुष्टमेव ध्वनिभेदेऽपि-शब्दभेदेऽपि सति, किंवदित्याह-मधुरकशीतलिकादिवल्लोक इति, न हि विषं मधुरकमित्युक्तं न व्यापादयति स्फोटिका वा शीतलिकेत्युक्ता न दुनोतीति गाथार्थः ॥१००॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org