________________
૧૩૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૨
અવતરણિકા :
સ્વજનાદિથી રહિત જીવોને દીક્ષા કેમ ન અપાય? તે યુક્તિથી બતાવે છે
ગાથા :
जे पुण तप्परिहीणा जाया दिव्वाओ चेव भिक्खागा।
तह तुच्छभावओ च्चिअ कहण्णु ते होंति गंभीरा? ॥९२॥ અન્વયાર્થ :
રિવ્યા ઘેવ-દેવથી જ કર્મપરિણામથી જ, તે પુનઃજેઓ વળી તપૂરિVT fમgTTeતેનાથી =સ્વજનાદિથી, પરિહીન (અને) ભિક્ષા વડે ભોજન કરનારા, ગાયત્રથયા, તદ તે પ્રકારે તુચ્છમાવો ત્રિવ=તુચ્છ ભાવ હોવાથી જ તેeતેઓ=સ્વજનાદિથી રહિત જીવો, દુઃખરેખર હં કેવી રીતે મીરા હતિ =ગંભીર=ઉદારચિત્તવાળા, હોય? * “y' વિતર્કના અર્થમાં છે. ગાથાર્થ :
કર્મના પરિણામથી જ જેઓ વળી સ્વજનાદિથી પરિહીન અને ભિક્ષા વડે ભોજન કરનારા થયા, તેથી તે પ્રકારે તુચ્છ ભાવ હોવાથી જ રવજનાદિથી રહિત જીવો કેવી રીતે ઉદારચિત્તવાળા હોય? અથતિ ન જ હોય. ટીકા : __ ये पुनस्तत्परिहीना जाता दैवादेव-कर्मपरिणामादेव भिक्षाका:= भिक्षाभोजनाः, ततश्च तथा तेन प्रकारेण तुच्छभावत्वादेव-असारचित्तत्वादेव कथं नु ते भवन्ति गम्भीराः? नैव ते भवन्ति गम्भीरा: नैव ते भवन्त्युदारचित्ता:, अनुदारचित्ताश्चायोग्या इति गाथार्थः ॥९२॥ ટીકાર્થ :
દૈવથી જ=કર્મના પરિણામથી જ, જેઓ વળી તેનાથી પરિહીન વજનાદિથી રહિત, અને ભિક્ષાથી ભોજન છે જેમનું એવા થયેલા છે, અને તે કારણથી તે પ્રકારે તુચ્છભાવપણું હોવાથી જ=અસારચિત્તપણું હોવાથી જ, તેઓઃસ્વજનાદિથી પરિહીન જીવો, કેવી રીતે ગંભીર થાય? અર્થાત્ તેઓ ગંભીર નથી જ થતા તેઓ ઉદારચિત્તવાળા નથી જ થતા, અને અનુદારચિત્તવાળા પ્રવ્રયા માટે અયોગ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અવતરણિકા :
જિગ્ન -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org