SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૮ ૧૩૧ અવતરણિકા : यतश्चैतदित्यं न घटतेઅવતરણિતાર્થ : સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ છે કે સ્વજનના પાલનથી થતા પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે? એ પ્રકારના બે વિકલ્પો ગાથા-૮૩ માં પાડ્યા અને સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ કહેનાર પૂર્વપક્ષીએ આપેલ વિશેષહેતુ કઈ રીતે સંગત નથી, તે સર્વ વાત ગાથા-૮૪ થી ૮૭ માં બતાવી. તેને ઉપસ્થિત કરતાં ગ્રંથકાર કહે છે કે જે કારણથી આ=સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ છે એ, આ રીતેeગાથા-૮૪ થી ૮૭ સુધી બતાવ્યું એ રીતે, ઘટતું નથી, તે કારણથી શું? તે પ્રસ્તુત ગાથામાં નિગમનરૂપે જણાવે છે ગાથા : तो पाणवहाईआ गुरु तरया पावहेउणो नेआ। सयणस्स पालणंमि अ नियमा एइ त्ति भणियमिणं ॥८८॥ અન્વયાર્થ : તો = તે કારણથી = જે કારણથી ગાથા-૮૪ થી ૮૭ માં સ્થાપન કર્યું એ પ્રમાણે છે તે કારણથી, પાર્વહા = પ્રાણવધાદિ ગુરુતરયા = ગુરુતર પાવÈ૩ળો = પાપહતુઓ નેમ = જાણવા, સાયપાસ = અને સ્વજનના પત્નિuiમિ = પાલનમાં નિયમ = નિયમથી પણ = આ થાય છે = પ્રાણવધાદિ થાય છે, ઉત્ત = એ પ્રમાણે રૂ = આ પૂર્વે) મયં = કહેવાયું છે. ગાથાર્થ : ગાથા-૮૪ થી ૮૦ સુધી સ્થાપન કર્યું એ પ્રમાણે છે, તે કારણથી, પ્રાણવધાદિ ગુરુતર પાપના કારણ જાણવા; અને રવજનના પાલનમાં નિયમથી પ્રાણવધાદિ થાય છે, એ પ્રમાણે આ પૂર્વે કહેવાયું છે. ટીકા : यस्मादेवं तस्मात्प्राणिवधाद्या गुरु तराः पापहेतवो ज्ञेयाः स्वजनत्यागात् सकाशात्, ततः किमिति चेत् उच्यते-स्वजनस्य पालने च नियमादेते = प्राणिवधाद्या इति भणितमिदं पूर्वमिति गाथार्थः ॥४८॥ ટીકા : જે કારણથી આમ છે તે કારણથી સ્વજનના ત્યાગ કરતાં પ્રાણીવધાદિ પાપના હેતુઓ ગુરુતર જાણવા. તેનાથી શું? એ પ્રમાણે જ છે તો કહેવાય છે. અને સ્વજનના પાલનમાં નિયમથી આ થાય છેઃપ્રાણિવધાદિ થાય છે- એ પ્રમાણે આ પૂર્વેકગાથા-૮૨માં, કહેવાયેલું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષના નિરાકરણ કરેલ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે કે પૂર્વમાં બતાવ્યું એ રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy