________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૬-૮o
ગાથાર્થ :
અને બહુની પીડામાં થોડાનું સુખ પંડિતોને કેવી રીતે ઇષ્ટ હેાય ? અર્થાત્ ન જ હોય, અને સ્વજનના અત્યાગમાં જલ, કાષ્ઠાદિમાં રહેલા ઘણા જીવોનો ઘાત થાય છે.
ટીકા :
"
बहुपीडायां च = अनेकजलाद्युपमर्दने च कथं स्तोकसुखं = स्तोकानां स्वजनानां स्तोकं वा स्वल्पकालभावेन सुखं स्तोकसुखं, पण्डितानामिष्टमिति ? बहुपीडामाह-जलकाष्ठादिगतानां च प्राणिनामिति गम्यते बहूनां घातः तदत्यागे = स्वजनात्यागे, आरम्भमन्तरेण तत्परिपालनाऽभावादिति गाथार्थः ॥ ८६ ॥ ટીકાર્ય :
–
અને બહુની પીડા હોતે છતે = અનેક જલાદિનું ઉપમર્દન હોતે છતે, સ્તોસુખ એટલે થોડા સ્વજનોનું સુખ અથવા અલ્પકાળના ભાવને કારણે = સ્વજનોને અલ્પકાળ રહેનારું હોવાને કારણે, થોડું એવું સુખ; પંડિતોને કઈ રીતે ઈષ્ટ હોય ? ‘કૃત્તિ’ કથનની સમાપ્તિ અર્થે છે.
બહુની પીડાને કહે છે - અને જલ, કાષ્ઠાદિમાં રહેલા બહુ પ્રાણીઓનો = ઘણા જીવોનો, તેના અત્યાગમાં = સ્વજનના અત્યાગમાં, ઘાત થાય છે; કેમ કે આરંભ વગર તેના = સ્વજનના, પરિપાલનનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૫૮૬॥
અવતરણિકા :
૧૨૯
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વજનના પાલનમાં ઘણો આરંભ છે, તેથી સ્વજનના ત્યાગ કરતાં સ્વજનના પાલનમાં અધિક દોષ છે. હવે તે કથનનું પૂર્વપક્ષી દ્વારા કરાયેલ સમાધાન બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા :
एवंविहा उ अह ते सिट्ठत्ति न तत्थ होइ दोसो उ । इअ सिट्ठिवायपक्खे तच्चाए णणु कहं दोसो ? ॥ ८७ ॥
Jain Education International
અન્વયાર્થ :
અદ્ભુ=ગથ થી પૂર્વપક્ષી કહે છે- તે=તેઓ=જલ, કાષ્ઠાદિગત જીવો, વંવિા ૩=આવા પ્રકારના જ =તે રીતે મરણ પામવાના ધર્મવાળા જ, સિટ્ટ=સર્જાયા છે, ત્તિ=એથી તત્ત્વ=ત્યાં=સ્વજનના પાલનથી થતી જીવોની હિંસામાં, વોસો=દોષ ન ૩ ો=નથી જ થતો. (તેને ગ્રંથકાર કહે છે-) ઞ=આ પ્રકારે સિદ્દિવાયપદ્ધે=સૃષ્ટિવાદનો પક્ષ હોતે છતે તન્ત્રા=તેના=સ્વજનના, ત્યાગમાં ગળુ & વોો?= ખરેખર કેવી રીતે દોષ હોય ?
For Personal & Private Use Only
www.jainelibrary.org