________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૧
૧૨૧ પુaખરેખર તરસ તેના=સ્વજનના, પાન=પાલનમાં તદ–તે પ્રકારે (આરંભનો યોગ હોવાને કારણે) તે જ દોતિ?=તેઓ=પ્રાણવધાદિ, નહીં થાય? રૂur fધત મંત્રએ ચિંતવવું જોઇએ. » ‘ત્તિ' સ્વજનના પરિત્યાગથી પ્રાણવધાદિ પાપહેતુ નથી થતા ? એ પ્રકારે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછ્યું, તેની સમાપ્તિ માટે છે.
ગાથાર્થ :
આ રીતે સ્વજનના ત્યાગથી દોષ હોતે છતે પ્રાણવધાદિ પાપના કારણ નથી? હવે પ્રાણવધાદિ પણ પાપનો હેતુ જ માન્ય છે, તો ખરેખર રવજનના પાલનમાં તે પ્રકારે આરંભનો ચોગ હોવાને કારણે પ્રાણવધાદિ નહીં થાય? એ વિચારવું જોઇએ. ટીકા :
इतिएवं स्वजनत्यागाद् दोषे सति प्राणवधाद्या न पापहेतव इति, आदिशब्दात् मृषावादादिपरिग्रहः, स्वजनत्यागादेव पापभावादित्यभिप्रायः। अथ मतं तेऽपि प्राणवधादयः पापहेतव एव, एतदाशक्याहननु तस्य स्वजनस्य पालने तथा इत्यारम्भयोगेन न भवन्ति ते-प्राणवधादयः? चिन्तनीयमिदं चिन्त्यमेतद्, પ્રવચેતિ થાર્થઃ |
yIUવધાઃ " માં માત્ર શબ્દથી મૃષાવાદાદિનો પરિગ્રહ છે.
ટીકાર્ય :
આ રીતેeગાથા-૭૯-૮૦માં બતાવ્યું એ રીતે, સ્વજનના ત્યાગથી દોષ હોતે છતે પ્રાણવાદિ પાપના હેતુઓ નથી? અર્થાત્ પાપના હેતુઓ છે જ; કેમ કે સ્વજનના ત્યાગથી જ પાપનો ભાવ છે, એ પ્રકારનો ગ્રંથકારનો અભિપ્રાય છે.
હવે તેઓ પણ=પ્રાણવધાદિ પણ, પાપના હેતુઓ જ માન્ય છે, એની આશંકા કરીને ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે –
ખરેખર તેના સ્વજનના, પાલનમાં તે પ્રકારે આરંભનો યોગ હોવાને કારણે તેઓ=પ્રાણવાદિ, નથી થતા? એ ચિતનીય છે=વિચારવા યોગ્ય છે, અર્થાત્ સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ થાય જ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે કે ગાથા-૭૯-૮૦ માં કહ્યું એ રીતે સ્વજનના ત્યાગથી દીક્ષા લેનારને દોષની પ્રાપ્તિ થતી હોય, તો પ્રાણવધ, મૃષાવાદાદિ અસંયમની પ્રવૃત્તિઓ પાપનો હેતુ નથી? કેમ કે સ્વજનના ત્યાગથી જ પાપ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org