SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૫ ૧૧૩ અવતરણિકાર્ય : અહ=મંદબુદ્ધિવાળા વાદીઓ યુક્તિથી ગૃહાશ્રમને સંયમજીવન કરતાં પ્રધાન કહે છે એમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા : उपजीवणाकयं जइ पाहण्णं तो तओ पहाणयरा । हलकरिसगपुढवाई जं उवजीवंति ते तेऽवि ॥ ७५॥ અન્વયાર્થ : વડું=જો ૩૫નવUTયંsઉપજીવનામૃત પઢિUTi=પ્રાધાન્ય છે, તો તો તeતેનાથીeગૃહાશ્રમથી, હરિસપુઢવા=હળ, ખેડૂત, પૃથિવી આદિ પહાપાયર=પ્રધાનતર છે; બં=જે કારણથી તેવિ=તેઓ પણ=ગૃહસ્થો પણ, તે ડવગીવંતિકતેઓની ઉપર જીવે છે = હળાદિ ઉપર જીવે છે. ગાથાર્થ : જો ઉપજીવનામૃત પ્રાધાન્ય હોય, તો ગૃહાશ્રમથી હળ, ખેડૂત, પૃથિવી આદિ પ્રધાનતર છે, જે કારણથી ગૃહસ્થો પણ હળાદિની ઉપર જીવે છે. ટીકા : __उपजीवनाकृतं यदि प्राधान्यं-उपजीव्यं प्रधानमुपजीवकस्त्वप्रधानमित्याश्रीयते, तो इति ततः = तस्मात् तत इति गृहाश्रमात् प्रधानतरा:-श्लाघ्यतराः हलकर्षकपृथिव्यादयः पदार्था इति, आदिशब्दाज्जलपरिग्रहः, किमित्यत्राह-यद्-यस्मात् उपजीवन्ति तेभ्यो धान्यलाभेन तान्-हलादीन् तेऽपि गृहस्था अपीति गाथार्थः || ૭૫. ટીકાર્ય : ૩૫નવનાd ... શ્રીયતે ઉપજીવનામૃત પ્રાધાન્ય છે. તે સ્પષ્ટ કરે છે- ઉપજીવ્ય પ્રધાન છે વળી ઉપજીવક અપ્રધાન છે, એ પ્રમાણે આશ્રય કરાય છે. અર્થાત્ જિવાડનાર મુખ્ય છે અને જીવનાર ગૌણ છે, એ પ્રમાણે સ્વીકારાય છે. તો ... પ્રિ. તો તેનાથીeગૃહાશ્રમથી, હળ, કર્ષક–ખેડૂત, પૃથિવી આદિ પદાર્થો પ્રધાનતર છે=ગ્લાધ્યતર છે. શબ્દથી જલનો પરિગ્રહ છે. વિમિત્રત્રાદ- ગૃહાશ્રમથી હળાદિ ક્યા કારણથી પ્રધાનતર છે? એ પ્રકારની શંકામાં કહે છે - ય થાર્થ: જે કારણથી તેઓથી=હળાદિથી, ધાન્યના લાભ વડેaધાન્યની પ્રાપ્તિ થવા વડે, તેઓ પણ=ગૃહસ્થો પણ, તેની ઉપર જીવે છે હળાદિ ઉપર જીવે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy