________________
૧૦૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૧ અન્વચાર્યું : - તડકુત્તપાપડોસT=“અને અભુક્તભોગવાળાના દોષો’ ફુન્નાફુ=ઇત્યાદિ નં ૩રં=જે કહેવાયું, = એ ઉત્તિમિત્ત=ઉક્તિમાત્ર છે =કથનમાત્ર છે; નો=જે કારણથી રૂfi૩=ઈતરોને=ભુક્તભોગીઓને, વળી યુથર=દુષ્ટતર એવા સરૂમાડ઼યા=સ્મૃત્યાદિ વોર=દોષો થાય છે. ગાથાર્થ :
અને અભુક્તભોગીઓને થતા દોષો' ઇત્યાદિ જે ગાથા-પટ્ટમાં કહેવાયું, એ કથનમાત્ર છે, જે કારણથી મુક્તભોગીઓને વળી મૃત્યાદિ દુષ્ટતર દોષો થાય છે. ટીકા : ___ तथा अभुक्तभोगदोषा इत्यादि यदुक्तं पूर्वपक्षवादिना, उक्तिमात्रमिदं वचनमात्रमिदमित्यर्थः, किमित्यत आह-इतरेषां तु भुक्तभोगानां दुष्टतराः स्मृत्यादयो यतो दोषा इति गाथार्थः॥ ७१॥ * “મૃત્યારિ" માં ગરિ પદથી દુષ્ટતર કામાભિલાષ, તેમ જ બીજી અનુચિત પ્રવૃત્તિઓનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
તથા અભુક્તભોગવાળાના દોષો” ઇત્યાદિ જે પૂર્વપક્ષવાદી વડે કહેવાયું, એ ઉક્તિમાત્ર છેઃવચનમાત્ર છે. ક્યા કારણથી? એથી કહે છે. જે કારણથી ઇતરોને=ભુક્તભોગવાળાઓને, વળી દુષ્ટતર એવા મૃત્યાદિ દોષો થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-પ૬ માં કહેલ કે અભુક્તભોગી જીવોને કૌતુકાદિ દોષોની સંભાવના છે, માટે અતીતવયવાળાઓને જ દીક્ષા આપવી જોઇએ. તેને ગ્રંથકાર કહે છે કે, એ વચન કહેવામાત્ર છે અર્થાત્ અર્થ વગરનું છે; કેમ કે અતીતવયવાળા ભુક્તભોગીઓને પણ ભૂતકાળમાં સેવેલા ભોગોનું સ્મરણાદિ થવાથી કામેચ્છા થવાની સંભાવના રહે છે, અને આવા સ્મૃતિ વગેરે દુષ્ટતર દોષો ભુક્તભોગીઓને થઈ શકે; કેમ કે જેમણે ભોગો ભોગવ્યા નથી તેઓને ભોગોની સ્મૃત્યાદિ કંઈ શકે નહીં. માટે વસ્તુને વિચાર્યા વગર કેવલ યુક્તિથી તો સ્મૃતિ આદિ દોષો થવાની સંભાવના હોવાથી મુક્તભોગીઓને દીક્ષા અપાય નહીં, પરંતુ અભુક્તભોગીઓને જ અપાય, એમ પણ કહી શકાય.
મૃત્યાદિનું “દુષ્ટતર' વિશેષણ મૂકવા દ્વારા એ કહેવું છે કે, અભુક્તભોગીઓને કૌતુકાદિ થાય તોપણ પૂર્વમાં ભોગોને નહીં ભોગવ્યા હોવાથી મૃત્યાદિના અભાવે શમી પણ જાય, જયારે ભુક્તભોગીઓ તો સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની ઉચિત ક્રિયાઓમાંથી ચિત્તસ્વાથ્યરૂપ આનંદ મેળવી ન શકે તો, તેઓને ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું સ્મરણ એવું તીવ્ર થાય કે જેથી સંયમજીવનમાં સ્થિર થવું પણ મુશ્કેલ બને; કેમ કે જીવ સુખનો અર્થી છે, માટે સંયમની ક્રિયાઓમાંથી જીવ સુખનો અનુભવ ન કરી શકે તો, તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org