________________
૯૨
પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧-૨
ટીકાર્થ :
જો આ પ્રમાણે છેઃયૌવન વ્યભિચારવાનું છે, તો વયમાં કયા કારણથી “આઠ વર્ષો' એ પ્રકારનો નિયમ કરાયો જ છે? અહીં=આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં, ઉત્તરને કહે છે- અહીં=આ શંકાના સમાધાનમાં, તેની નીચે=આઠ વર્ષની નીચે, પરિભવક્ષેત્રાદિરૂપ બહુવિધ =અનેક પ્રકારના, કારણ પૂર્વે કહેવાયેલ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી શંકા કરે છે- જો યૌવનમાં દીક્ષા ગ્રહણ કરવાથી અભુક્તભોગીઓને દોષો થાય જ, એવો નિયમ નથી, તો આઠ વર્ષની વયવાળો દીક્ષાને યોગ્ય છે, એવો ગાથા-૫૦ માં નિયમ કેમ કર્યો છે? અર્થાત આઠ વર્ષથી નાની ઉંમરવાળાને દીક્ષાનો નિષેધ કેમ કર્યો છે? તેને ગ્રંથકાર ઉત્તર આપે છે- આઠ વર્ષથી નાની વયવાળો દીક્ષિત પરાભવનું પાત્ર બને છે, વગેરે બહુવિધ કારણો ગાથા-પ૧ માં જણાવેલ જ છે. //૬૧ અવતરણિકા :
पूर्वपक्षमुल्लिङ्गय व्यभिचारयन्नाह - અવતરણિકાર્ય
ગાથા-પર અને ગાથા-પ૩ના પૂર્વાર્ધમાં કેટલાકનૈવેદ્યવૃદ્ધોનો મત બતાવ્યો હતો, તેમનું ગાથા-૫૭થી ૬૧ માં નિરાકરણ કર્યું. હવે ગાથા-પ૩ના ઉત્તરાર્ધમાં પોતાના પક્ષની પુષ્ટિ માટે તે અન્ય નૈવેદ્યવૃદ્ધોએ જે હેતુ આપેલ, તેનું નિરાકરણ કરવા માટે પૂર્વપક્ષનો ઉલ્લેખ કરીને વ્યભિચાર બતાવતાં ગ્રંથકાર કહે છેગાથા :
संभावणिज्जदोसा वयम्मि खुड्डु त्ति जं पि तं भणिअं।
तं पि न अणहं जम्हा सुभुत्तभोगाण वि समं तं ॥६२॥ અન્વયાર્થ :
વશિ=(યુવાન)વયમાં સંભાવાતોસા=સંભાવનીય દોષો વૃદુઃશુલ્લક= ઉન્માદ કરાવે એવા, હોય છે. ઉત્ત=એ પ્રમાણે ન મfમં=જે (ગાથા-પ૩ ના ઉત્તરાર્ધમાં) કહેવાયું, તે પિકતે પણ ન મર્દન અનઘ નથી. નહીં=જે કારણથી અમુત્તમ IIT વિકસુમુક્તભોગવાળાઓને પણ તંત્રત=સંભાવનીયદોષત્વ, સમં=સમાન છે. નોંધ
આ ગાથાના બીજા પાદમાં ‘fપ તં મણિ' છે, તેમાં 'પ' અને ‘ત' શબ્દ વધારાનો ભાસે છે; કેમ કે તેનો અર્થ ટીકામાં પણ નથી. અથવા તો આ ગાથાના પૂર્વાર્ધનો અન્વયાર્થી બીજી રીતે નીચે પ્રમાણે થઇ શકે, પરંતુ ટીકામાં તે બીજી રીત પ્રમાણે અર્થ કરેલ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org