SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ GO પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' હાર | ગાથા ૫૯-૬૦ ટીકા : गतयौवना अपि = अतिक्रान्तवयसोऽपि पुरुषाः बाला इव यौवनोन्मत्ता इव समाचरन्ति आसेवन्ते कर्माणि-क्रियारू पाणि, किंविशिष्टानि? इत्याह- दुर्गतिनिबन्धनानि कुगतिकारणानि, यौवनवन्तोऽपि =यौवनसमन्विता अपि न च केचन समाचरन्ति तथाविधानि कर्माणि, ततो व्यभिचारि यौवनमिति થાર્થ: પ. ટીકાર્ય : ગયેલ છે યૌવન જેમનું એવા પણ = અતિક્રાંત થયેલ છે વય જેમની એવા પણ, પુરુષો બાળકોની જેમ = યૌવનથી ઉન્મત્ત એવા પુરુષોની જેમ, ક્રિયારૂપ કર્મોને આચરે છે = સેવે છે. કેવા પ્રકારનાં કર્મો આચરે છે? એથી કહે છે-દુર્ગતિનાં નિબંધન = કુગતિનાં કારણ, એવાં ક્રિયારૂપ કર્મો આચરે છે અને કેટલાક યૌવનવાળા પણ = યૌવનથી સમન્વિત પુરુષો પણ, તેવા પ્રકારના = દુર્ગતિનાં કારણભૂત, કર્મોને આચરતા નથી. તે કારણથી યૌવન વ્યભિચારવાનું છે, અર્થાત્ યુવાનીમાં અભુક્તભોગીઓને કૌતુકાદિ દોષો થાય જ, એવો નિયમ નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૯ અવતરણિકા : તતશે - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે યુવાન અવસ્થા પસાર કરી ચૂકેલા પણ કેટલાક પુરુષો અનુચિત પ્રવૃત્તિ કરે છે અને કેટલાક યુવાનીમાં પણ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી. તે કથનનો જ ફલિતાર્થ જણાવવા માટે “તત' થી જોડાણ કરતાં કહે છે ગાથા : जोव्वणमविवेगो च्चिअविनेओ भावओ उतयभावो। जोव्वणविगमो सो उण जिणेहिंन कया वि पडिसिद्धो ॥६०॥ અન્વયાર્થ : ભાવમોડવિવે ગોવ્યા=ભાવથી જ પરમાર્થથી જ, અવિવેક જ યૌવન વિશે જાણવું, તથHવો=(અને) તેનો=અવિવેકનો, અભાવ ગોળવાનો યૌવનનો વિગમ (જાણવો). ૩UT= વળી તે=અવિવેકનો અભાવ, નિર્દિકજિનો વડે તે વિર સિદ્ધો ક્યારે પણ પ્રતિષેધાયો નથી. ગાથાર્થ : પરમાર્થથી જ અવિવેક જ યૌવન જાણવું અને અવિવેકનો અભાવ ચૌવનનો નાશ જાણવો. વળી અવિવેકનો અભાવ ભગવાન વડે ક્યારેય પ્રતિષેધાયો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy