SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૫-૫૬ ૮૫ ભાવાર્થ : લોકમાં ચાર પ્રકારના પુરુષાર્થ પ્રસિદ્ધ છે. ત્યાં અહિંસાદિના પાલનરૂપ ધર્મપુરુષાર્થ છે, હિરણ્યાદિરૂપ અર્થપુરુષાર્થ છે, વિષયોના અભિલાષરૂપ, મદનસ્વરૂપ કામપુરુષાર્થ છે અને સર્વબાધાઓથી રહિત મોક્ષપુરુષાર્થ છે. આ ચારેય પુરુષાર્થો તેના તેના ઉચિતકાળમાં સેવવા જોઇએ. તેમ ન કરવામાં આવે તો યુવાનીમાં કામના કારણભૂત ભોગકર્મ ક્ષીણ નહીં થયેલા હોવાને કારણે, ભોગોનો ત્યાગ કરવામાં કામના વિકારરૂપ દોષોની પ્રાપ્તિ થાય અને પ્રવ્રયાનું પાલન સમ્યફ થઇ શકે નહીં. માટે ભુક્તભોગીઓને જ દીક્ષા આપવી જોઇએ, આ પ્રકારનો અન્ય કેટલાક નૈવેદ્યવૃદ્ધોના મતનો આશય છે. પપા. અવતરણિકા : गुणान्तरमाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ચાર પ્રકારના પુરુષાર્થો પોતપોતાના કાળે સેવવા જોઇએ, માટે અતીતવયવાળાને દીક્ષા આપવી જોઈએ. વળી, તેની પુષ્ટિ કરવા માટે અતીતવયવાળાઓને દીક્ષા આપવાથી થતા ગુણાન્તરને =અન્ય ગુણને, કહે છેગાથા : तहऽभुत्तभोगदोसा कोउगकामग्गहपत्थणाईआ। एए वि होंति विजढा जोग्गाहिगयाण तो दिक्खा ॥५६॥ અન્વયાર્થ : તદ = તથા વોડામદપસ્થિUTIŞ=કૌતુક, કામગૃહ,પ્રાર્થના વગેરે મુત્તમોગાવો =અભક્તભોગવાળાઓના દોષો છે, (અતિક્રાંતવયવાળાઓ વડે) પણ વિ = આ પણ = કૌતુકાદિ દોષો પણ, વિગઢા દતિ = ત્યાગ કરાયેલા થાય છે, તો = તે કારણથી ફિયા = અધિકૃતોને=અતિક્રાન્તવયવાળાઓને, વિઠ્ઠી = દીક્ષા નો = યોગ્ય છે. ગાથાર્થ : તથા કૌતુક, કામગહ, પ્રાર્થના વગેરે અભુક્તભોગવાળા જીવોને થતા દોષો છે. અતિક્રાંતવયવાળા જીવો વડે કૌતુકાદિ દોષો પણ ત્યાગ કરાયેલા થાય છે, તે કારણથી અતિક્રાન્તવયવાળાઓને જ દીક્ષા આપવી યોગ્ય છે. ટીકા : तथा अभुक्तभोगदोषा इति न भुक्ता भोगा यैस्ते अभुक्तभोगास्तद्दोषाः कौतुककामग्रहप्रार्थनादयः, तत्र कौतुकं = सुरतविषयमौत्सुक्यं, कामग्रहः = तदनासेवनोद्रेकाद्विभ्रमः, प्रार्थना = योषिदभ्यर्थना, आदिशब्दा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy