________________
૮૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૪
ગાથા :
विण्णायविसयसंगा सुहं च किल ते तओऽणुपालंति ।
कोअनिअत्तभावा पव्वज्जमसंकणिज्जा य ॥५४॥ અન્વયાર્થ :
તે ર વિધાવિરસિં = અને તેઓ = અતીતવયવાળા જીવો, વિજ્ઞાતવિષયસંગવાળા છે, તો = તે કારણથી પબ્લેન્ક લિન મુદ્દે કશુપાનંતિ = પ્રવ્રજયાને ખરેખર સુખે અનુપાલે છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે વિજ્ઞાતવિષયસંગવાળા હોવાને કારણે તેઓ પ્રવ્રજયાનું સુખ અનુપાલન કેવી રીતે કરી શકે છે? તેથી કહે છેઅન્વયાર્થ :
નિત્તમાવી = (તેઓ) કૌતુકથી નિવૃત્તભાવવાળા છે અસંખMા =અને (સર્વ કાર્યોમાં) અશકનીય છે.
ગાથાર્થ :
અને અતીતવયવાળા જીવો વિજ્ઞાતવિષયસંગવાળા હોવાને કારણે પ્રવજ્યાનું ખરેખર સુખે કરીને પાલન કરે છે, કેમ કે તેઓ કૌતુકની નિવૃત્તિના ભાવવાળા છે અને સર્વ કાર્યોમાં અશંકનીય છે. ટીકા : _ विज्ञातविषयसङ्गाः = अनुभूतविषयसङ्गाः सन्तः सुखं च किल ते = अतीतवयसः, ततो = विज्ञातविषयसङ्गत्वात् कारणात् अनुपालयन्ति प्रव्रज्याम् इति योगः, कस्माद्धेतोरित्यत्राह-कौतुकनिवृत्तभावा इति कृत्वा, 'निमित्तकारणहेतुषु (? सर्वेषां ) सर्वासां प्रायो दर्शनम्' इति वचनात्, विषयालम्बनकौतुकनिवृत्तभावत्वादित्यर्थः, गुणान्तरमाह-अशङ्कनीयाश्च इति अतिक्रान्तवयसः सर्वप्रयोजनेष्वेवाशङ्कनीयाश्च भवन्तीति गाथार्थः ॥५४ ॥
નોંધ :
ટીકામાં સર્વાનાં છે, તેને સ્થાને સર્વેષાં હોવું જોઇએ; કેમ કે સર્વ શબ્દથી અહીં હેતુઓનું ગ્રહણ છે અને હેતુ શબ્દ પુલિંગ છે.
ટીકાર્ય :
અને જાણેલા છે વિષયસંગ જેમણે એવા અનુભવેલા છે વિષયના સંગ જેમણે એવા, તેઓ છેઃ અતીતવયવાળાઓ છે, તે કારણથી વિજ્ઞાતવિષયસંગસ્વરૂપ કારણથી, પ્રવજ્યાને ખરેખર સુખે અનુપાલે છે, એમ મૂળગાથાના ચોથા પાદમાં રહેલ પબ્રન્ન શબ્દનો ગાથાના પૂર્વાર્ધમાં રહેલ અનુપાત્તિ સાથે યોગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org