SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૧-૫૨ થાય છે=સંભળાય છે, અને ભાવથી ચારિત્રના પરિણામ વિના જીવ પકાયોમાં યતનાવાળો નથી જ થતો. “તિ પૂર્વપક્ષીની શંકાના કથનની સમાપ્તિ અર્થક છે. અહીંsઉપર દર્શાવેલ પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે - વળી, પાપમાસિવ ઈત્યાદિ સૂત્ર આહત્યભાવનું કથક = કદાચિત્કભાવનું સૂચન કરનાર, જ્ઞાતવ્ય થાય છે અને તે==ાપમાઈિત્યાદિ સૂત્ર, પ્રાથના ગ્રહણથી યુદસ્ત જ છે =સ્વીકૃત જનથી, આથી સૂત્રનો વિરોધ નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. આપના અવતરણિકા : पराभिप्रायमाह અવતરણિકાર્ય : ગાથા-૫૦ માં ગ્રંથકારે સ્વમત પ્રમાણે દીક્ષાને યોગ્ય જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉમર બતાવી અને આઠ વર્ષની ઉંમરથી નીચેની ઉંમરવાળો બાળક દીક્ષા માટે અયોગ્ય કેમ છે? તે યુક્તિથી ગાથા-૫૧ માં બતાવ્યું. વળી અન્યમતના અભિપ્રાયને જાણીને તેનો અભિપ્રાય કઈ રીતે અસંગત છે, તે જણાવવાથી સ્વમતના કથનની પુષ્ટિ થાય છે. તેથી ગ્રંથકાર વયને આશ્રયીને દીક્ષાના અધિકારી માટે પરના=અન્ય દર્શનના, અભિપ્રાયને કહે છેગાથા : केइ भणंति बाला किल एए वयजुआ वि जे भणिया। खुड्डुगभावाउ च्चिय न हुँति चरणस्स जुग्ग त्ति ॥५२॥ અવયાર્થ : વેરૂ મiતિ કેટલાક કહે છે, પણ વિ7 વયનુ વિ ને થિ=ખરેખર આ વયયુક્ત પણ જેઓ કહેવાયા (તેઓ) ઘુડુમાવત્રિકક્ષુલ્લકભાવ હોવાને કારણે જ વીતી=બાળ છે. ઉત્ત=એથી કરીને ઘર નુ હુંતિ = ચરણને યોગ્ય હોતા નથી. ગાથાર્થ : કેટલાક કહે છે કે ખરેખર આ આઠ વર્ષની વયથી યુક્ત પણ જેઓ કહેવાયા તેઓ શુલ્લકભાવવાળા હોવાને કારણે જ બાળ છે. એથી કરીને ચાસ્ત્રિને યોગ્ય હોતા નથી. ટીકા : केचन भणंति तन्त्रान्तरीयास्त्रैवेद्यवृद्धादयो, बालाः किल एते, के ? इत्याह-वयोयुक्ता अपि ये भणिता:अष्टवर्षा अपि ये उक्ताः, यतश्चैवमतः क्षुल्लकभावादेव-बालत्वादेव, किमित्याह-न सम्भवन्ति चरणस्य योग्या इति न चारित्रोचिता इति गाथार्थः॥५२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy