________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા પ૧
૦૯
ગાથા :
तदहो परिभवखित्तं ण चरणभावो वि पायमेएसिं ।
आहच्चभावकहगं सुत्तं पुण होइ नायव्वं ॥५१॥ અન્વયાર્થ :
તો રિકવવત્ત = તેનાથી અધઃ = આઠ વર્ષથી નીચે, ચારિત્ર ગ્રહણ કરનાર) પરિભવનું ક્ષેત્ર થાય છે અને) = આમને = આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને, પાયમ્ = પ્રાયઃ ઘરમાવો વિ = ચરણનો ભાવ પણ થતો નથી. (આ કથનમાં સૂત્રનો વિરોધ આવશે, તેથી કહે છે-) સુત્ત પુખ =વળી સૂત્ર સહિષ્યમાવવા = આહત્યભાવનું = કાદાચિત્કભાવનું, કથક નાયવ્યં હો = જ્ઞાતવ્ય થાય છે.
ગાથાર્થ :
આઠ વર્ષથી નીચે ચારિત્ર ગ્રહણ કરનાર પરિભવનું ભાજન થાય છે અને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને પ્રાયઃ ચાસ્ત્રિનો પરિણામ પણ થતો નથી. આ કથનમાં સૂત્રનો વિરોધ આવશે, તેથી કહે છે કે વળી સૂત્ર કાદાચિત્કભાવનું સૂચક જ્ઞાતવ્ય થાય છે. ટીકા :
तदधः परिभवक्षेत्रम् इत्यष्टभ्यो वर्षेभ्य आरादसौ परिभवभाजनं भवति, न चरणपरिणामो( भावो )ऽपि न चारित्रपरिणामोऽपि प्रायो = बाहुल्येन एतेषां = तदधोवर्तिनां बालानामिति;
आह-एवं सति सूत्रविरोधः, "छम्मासियं छसु जयं" इत्यादिश्रवणात्, नैव चरणपरिणाममन्तरेण भावतः षट्सु यतो भवतीति।
अनोत्तरमाह-आहत्यभावकथकं-कादाचित्कभावसूचकं सूत्रं पुनः षाण्मासिकम् इत्यादि भवति ज्ञातव्यम्, तच्च प्रायोग्रहणेन व्युदस्तमेव, न सूत्रविरोध इति गाथार्थः ॥५१॥ ટીકાર્ય
તેનાથી નીચે પરિભવનું ક્ષેત્ર છે અર્થાત આઠ વર્ષથી પહેલાં આ=બાળક, પરિભવનું ભાજન=પાત્ર, થાય છે અને આમને તેનાથી નીચે રહેનાર બાલોને=આઠ વર્ષથી નાની ઉંમરવાળા બાળકોને, પ્રાયઃ=બહુલતાથી, ચરણનો ભાવ પણ=ચારિત્રનો પરિણામ પણ, થતો નથી. એથી કરીને આઠ વર્ષથી ઉપરની ઉંમરનો જ મનુષ્ય પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે યોગ્ય છે.
આ પ્રકારના કથનમાં પૂર્વપક્ષી માદ થી શંકા કરે છે
આમ હોતે છતે=આઠ વર્ષથી નાની ઉંમરવાળાને ચરણભાવ થતો નથી એમ હોતે છતે, સૂત્રનો વિરોધ છે; કેમ કે “છ માસિકકછ મહિનાના વજસ્વામી, ષટ્ય= છ જવનિકાયોમાં, યતનાવાળા હતા”. ઈત્યાદિનું શ્રવણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org