________________
૦૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ દ્વાર | ગાથા ૫૦
ગાથા :
एएसि वयपमाणं अट्ठसमाउत्ति वीअरागेहिं। भणियं जहन्नयं खलु उक्कोसं अणवगल्लो त्ति ॥५०॥
અન્વયાર્થ :
પણિ = આમનું = પ્રવ્રજ્યાને યોગ્ય જીવોનું, વીમા ગાયં = ખરેખર વયનું પ્રમાણ જઘન્ય મકુમો = આઠ વર્ષ છે, ત્તિ = એ પ્રમાણે (અને) સોર્સ મUવ = ઉત્કૃષ્ટ અનવકલ્પ છે = અનત્યન્ત વૃદ્ધ છે, ત્તિ =એ પ્રમાણે વીરહિં = વીતરાગ વડે મળિયં = કહેવાયું છે.
ગાથાર્થ :
પ્રવજ્યાને યોગ્ય જીવોનું ખરેખર વચનું પ્રમાણ જઘન્ય આઠ વર્ષ છે, એ પ્રમાણે અને ઉત્કૃષ્ટ અનત્યન્ત વૃદ્ધ છે અર્થાત્ અત્યંત વૃદ્ધ ન હોય તેવી વય છે, એ પ્રમાણે વીતરાગ વડે કહેવાયું છે. ટીકા :
एतेषां = प्रव्रज्यायोग्यानां वयःप्रमाणं = शरीरावस्थाप्रमाणम् अष्टौ समा इति अष्टवर्षाणि वीतरागैः = जिनैः भणितं = प्रतिपादितं जघन्यकं खलु, सर्वस्तोकमेतदेव द्रव्यलिङ्गप्रतिपत्तेरिति, उत्कृष्टं वयःप्रमाणं अनवगल्ल इति अनत्यन्तवृद्ध इति गाथार्थः ॥५०॥ ટીકાર્થ :
pવ્યતિરિપ સર્વસ્તતવ કૃતિ દ્રવ્યલિંગની પ્રતિપત્તિ હોવાથી સર્વથી સ્ટોક આ જ છે= સૌથી ઓછું આઠ વર્ષ જ છે. એથી કરીને
एतेषां प्रव्रज्यायोग्यानां वयःप्रमाणं-शरीरावस्थाप्रमाणं खलु जघन्यकं अष्टौ .... प्रतिपादितं मामन =પ્રવ્રયાને યોગ્ય જીવોના, વયનું પ્રમાણ=શરીરની અવસ્થાનું પ્રમાણ, ખરેખર જઘન્ય આઠ વર્ષો વીતરાગ વડે કહેવાયું છેઃજિન વડે પ્રતિપાદન કરાયું છે.
કઈ .... નથીઃ ઉત્કૃષ્ટ વયનું પ્રમાણ અનત્યન્ત વૃદ્ધ છે અર્થાત્ પોતે સર્વથા અસમર્થ ન હોય તેટલી વૃદ્ધ અવસ્થા છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. . ૫૦ અવતરણિકા :
અથ: વો દોષ? રૂતિ રે;૩અવતરણિકાર્ય :
આઠ વર્ષથી નીચેની ઉંમરવાળા જીવોને દીક્ષા આપવામાં શું દોષ છે, એ પ્રકારે જો કોઈ કહે તો, તેને કહેવાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org