SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. ૫૧-૫૫] “યથા વાપુરુષાર્થતા ૩ાર્થનામયોરસ્તથા ધર્મશારીકાથામfમહિતમિતિ ને પ્રતા(ત) તે '' P ૫૪ ધર્મસાર– આ “માલધારી દેવપ્રભસૂરિની રચના છે. એ મળતી નથી. અશ્વસનીય કૃતિ (ઉં. વિક્રમની દસમી સદી)- ઉત્તરસૂઝયણ (અ. ૨, સૂ. ૪૪)ની ‘વાદિવેતાલ’ શાન્તિસૂરિકૃત ટીકા (પત્ર ૧૩૨૮)માં વાચક અશ્વસેનના નામપૂર્વકના અવતરણ સહિત નીચે મુજબનું લખાણ છે : "उक्तं चाश्वसेनवाचकेन- 'आत्मप्रत्यक्ष आत्माऽयम्' इत्यादि । अथायं दृग्गोचर इति नास्तीत्युच्यते, નામÀાનો, તર્તનૈવતમ્ – ‘ર ૨ નાસ્તીક તત્ સર્વ વક્ષના વન વૃદ્યતે' !'' આ ઉપરથી આ વાચકે કોઈ દાર્શનિક મીમાંસાને લગતી કૃતિ રચી હશે એમ માની અને સાથે સાથે - અનમાં હશે એમ મને લાગવાથી મેં આની અહીં નોંધ લીધી છે. કદાચ એ ન્યાયની જ કૃતિ હોય તો એની ગણના હવે પછીના પ્રકરણમાં થવી ઘટે. દ્રવ્યાલંકાર (ઉ. વિ. સં. ૧૨૦૨)- આના કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિના બે વિદ્વાન વિનય રામચન્દ્ર અને ગુણચન્દ્ર છે. આમ આ ક્રિકણ્વક કૃતિ છે. એમાં ત્રણ વિભાગ છે. પહેલામાં જીવ-દ્રવ્ય અને પુદ્ગલ-દ્રવ્યનું, બીજામાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યોનું અને ત્રીજામાં આકાશાસ્તિકાય નામના દ્રવ્યનું નિરૂપણ છે. આ કૃતિની વિ.સં. ૧૨૦૦માં લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. મુનિરાજશ્રી જંબૂવિજયજી મ. દ્વારા સંશોધિત-સંપાદિત થઈ દ્રવ્યાલંકાર લા. દ. વિદ્યામંદિર અમદાવાદથી એલ.ડી. સિરિજ ૧૨૧માં ઈ.સ. ૨૦૦૧માં પ્રસિદ્ધ થયું છે.] અન્યયોગવ્યચ્છેદાવિંશિકા (શ્લો. ૯) ઉપરની ટીકા નામે સ્યાદ્વાદમંજરી (પૃ. ૯૮, જૈન)માં P ૫૫ દ્રવ્યાલંકારમાંથી અવતરણો અપાયાં છે. એમ કરતી વેળા એના કર્તા તરીકે ‘દ્રવ્યાલંકારકારનો દ્વિવચનમાં પ્રયોગ કરાયો છે. આ. સુશીલસૂરિકૃત સ્યાદ્વાદબોધિની ટીકા સાથે “સુશીલ સા. પ્રકા.” જોધપુરથી ૨૦૫૩માં પ્ર.] કર્મગ્રંથ- હરિવંશપુરાણમાં કોઇ જયસેન વિષે એવી રીતનો ઉલ્લેખ છે કે એથી એમ ભાસે છે કે એમણે કર્મ-સિદ્ધાન્તને લગતો કોઈ ગ્રન્થ રચ્ય હશે. આ અનુમાન સાચું ઠરે તો પણ એ ગ્રન્થ સંસ્કૃતમાં હશે કે કેમ તે જાણવું બાકી રહે છે. કર્મગ્રન્થ (લ. વિ. સં. ૧૪૫૦)- આના કર્તા “આગમ ગચ્છના જયતિલકસૂરિ છે. આ નામના બૃહત્ તપા' ગચ્છના એક સૂરિએ વિ.સં. ૧૪૫૬માં અનુયોગદ્વારચૂર્ણિનો ઉદ્ધાર કરાવ્યો છે.' ૧. આ નામ મેં યોજયું છે. ૨. આનો એફ. ડબલ્યુ. થોમસે નિમ્નલિખિત નામથી અનુવાદ કર્યો છે : "The Flower-Spray of the Quodammodo Doctrine" BM 24044LE "Akadomie-Verla" તરફથી બર્લિનથી ઇ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાયો છે. [ડો. જગદીશચન્દ્ર જૈનનો હિન્દી, સા. સુલોચનાશ્રી અને પં. અજિતશેખર વિ. ના ગુજ. અનુવાદો પ્રગટ થયા છે. મુનિપ્રશમરતિ વિ. સંપાદિત સ્યા. મ. પ્રવચન પ્રકાશન પુનાથી ૨૦૫૮માં પ્રસિદ્ધ થઈ છે.] ૩. આ નામ મેં યોજ્યું છે. ૪. આ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” (?) તરફથી છપાવાઈ છે. ૫. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy