________________
પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૩૫૦-૩૫૩]
૧૯૫
P ૩૫૯
"ન્યાયબિન્દુ- આના કર્તા ધર્મકીર્તિ છે. આ કૃતિ ઉપર બૌદ્ધ ધર્મોત્તર (ઇ.સ. ૬૫૦-૭૨૦)ની ટીકા છે અને એના ઉપર મલવાદીનું ટિપ્પણ છે. ધર્મકીર્તિનો પરિચયમે શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૮૨૨૯૩)માં આપ્યો છે. અકલંકે ધર્મકીર્તિનાં મંતવ્યોની આલોચના કરી છે. જુઓ "Akalanka's Criticism of Dharmakirti's Philosophy a Study"
ન્યાયસિદ્ધાન્તમંજરી શબ્દખંડટીકા- ઉપા. યશોવિજયજી મ. યશોભારતી પ્રકાશન. ‘નવગ્રન્થિ'માં છઠ્ઠો ગ્રંથ.
વ્યાપ્તિ રહસ્ય વિવરણમ્- આ. ચન્દ્રગુપ્તસૂરિ પ્ર. મોક્ષેકલક્ષી પ્રકાશન.]. જિનદત્તકથાનકમ્ - ગુણસમુદ્રસૂરિ (પૂર્ણિમા પક્ષીય), સં. સાધ્વી ઉૐકારશ્રી, પ્ર. જૈ. આ. સ. શ્રેયાંસનાથચરિત્ર (ગુજ.ભાષા), માનતુંગસૂરિ, પ્ર. જૈ. આ. સ. ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલી - જિનપાલઉપાધ્યાય સં. જિનવિજય, વિનયસાગર, પ્ર. પ્રાકૃત ભારતી લિપિવિષયક મનનીય મુદા - લે. મુનિ હિતવિજય, પ્ર. અંબાલાલ રતનચંદ પ્રમેયરત્નકોષ - સં. એલ. વેલી, પ્ર. જિ. આ. ટ્ર. પ્રમાણપરિભાષા - આ. ધર્મસૂરિ + ન્યાયવિ. કૃત ન્યાયાલંકાર, પ્ર. જિ. આ. ટ્ર. શ્રાવકધર્મવિધિઅ. હરિભદ્રસૂરિ + માનદેવસૂરિટીકા + આ. રાજશેખરસૂરિકૃત ભાવાનુવાદ, પ્ર. અરિહંત આ. ટ્રસ્ટ કવિસમયસુન્દર એક અભ્યાસ - વસંતરાય બી. દવે, પ્ર. શા. ચી. એ. પં. વીરવિજય સ્વાધ્યાગ્રંથ, પ્ર. શ્રુતજ્ઞાન પ્ર. સભા પટ્ટાવલીપરાગ સંગ્રહ - લે. ૫. કલ્યાણવિજય, પ્ર. કલ્યાણવિજયશાસ્ત્ર સંગ્રહ The Jain Image Inscription of Ahmadabad, પ્ર. બી. જે. ઈન્સ્ટી. ઓફ લર્નીગ હસ્તપ્રતોનું સંરક્ષણ - લે. ડૉ. નરેશ શાહ, પ્ર. યુનિ ગ્રં. નિ. બોર્ડ. અમદાવાદની ચૈત્યપરિપાટીઓ - ડૉ. રમણલાલ ના. મહેતા સ્તુતિનંદિની - સંપા. મુનિ હિતવર્ધન વિ, પ્ર. કુસુમ અમૃત ટ્રસ્ટ, વાપી. (૪૦૦ ગ્રંથોના મંગલાચરણ- સ્તુતિનો સંગહ) અષ્ટાદશસહસશીલાંગગ્રંથ - સાધ્વી સૌમ્યજ્યોતિશ્રી, પ્ર. અરિહંત આ. ટ્રસ્ટ. (૧૮૦00 ગાથાઓ) તર્કસંગ્રહ + ક્ષમાકલ્યાણકત ફક્કિકા, પ્ર. પ્રવચનપ્રકાશન સુષઢચરિત્ર - પધસૂરિ, સં. ધર્મતિલક વિ., પ્ર. સ્મૃતિમંદિર યોગશાસ્ત્ર + સોમસુંદરસૂરિકૃત બાલાવબોધ, સં. પ્રશમરતિ વિ, પ્ર. પ્રવચનપ્રકાશન
હY
૧. આ કૃતિ ધર્મોત્તરની ટીકા સહિત ‘બિબ્લિઓથેકા ઇન્ડિકા''માં કલકત્તાથી ઇ.સ. ૧૮૮૯માં છપાવાઇ છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. 3. આ ટિપ્પણ Th, Stcherbatskoi દ્વારા “બિબ્લિઓથેકા બુદ્ધિકા''માં સેન્ટપિટર્સબર્ગથી ઇ.સ. ૧૯૦૯માં
છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org