________________
પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૦૬-૩૦૯]
૧૮૧
દીક્ષા પ્રતિષ્ઠાશુદ્ધિ (વિ. સં. ૧૬૮૫)–આ ખરતર' ગચ્છના સમયસુન્દરગણિએ “જ્યોતિષવિશારદ' વાચક જ્યકીર્તિની સહાયતાથી ‘લર્ણકર્ણસરસ'માં વિ.સં. ૧૬૫૮માં રચી છે. આ નામથી કોઇ હાથપોથી જિ. ૨. કો.માં નોંધાયેલી નથી.
[નવપદપ્રકરણ– કર્તા દેવગુપ્તસૂરિ. સ્વોપજ્ઞટીકા સાથે અને યશોદેવોપાધ્યાયની બૃહટીકા સાથે “જિનશાસન આ. ટ્રસ્ટ” વિ. સં. ૨૦૪૫માં પ્રસિદ્ધ થયેલ છે. બૃહસ્ટીકાનો ગુજરાતી અનુવાદ આ. રાજશેખરસૂરિએ કર્યો છે. અરિહંતપ્રકાશન ભીવંડીથી પ્રગટ થયેલ છે.] [સંદેહસમુચ્ચય- આ. જ્ઞાનકલશસૂરિ. પ્ર. રમણલાલ કપડવંજ” સં. ૨૦૧૫ પ્રશ્નોત્તરચવારિંશત્ શતક– પં. બુદ્ધિસાગરગણી પ્ર. “મહાવીરસ્વામિ જૈન દેરાસર” મુંબઈ સં. ૨૦૧૨. ઉતરછરીક્ષાનન્ટીફૂવી– ભંવરલાલ નાહટા, વિનયસાગર. પ્રાકૃત ભારતી અ. જયપુર. સેવા-પૂર્તિપ્રવર –મંડનસૂત્રધાર. પ્રાકૃતભા. affજરિ નાનો-ભંવરલાલ નાહટા. પ્ર. પ્રા. ભા.] જૈનલક્ષણાવલી ભા.૧-૨-૩ - સંપા. બાલચંદ્ર, સિદ્ધાન્તશાસ્ત્રી, પ્ર. વીરસેવામંદિર આગમશબ્દકોશ - (૧૧ અંગ શબ્દસૂચી) પ્ર. વિશ્વભારતી .. જૈનેન્દ્રસિદ્ધાન્તકોષ ભા.૧-૨-૩-૪ – સંપા. જિનેન્દ્રવર્ણી, પ્ર. ભારતીય જ્ઞાનપીઠ અલ્પપરિચિત સૈદ્ધાત્તિક શબ્દકોષ - આ. આનંદસાગરસૂરિ, પ્ર. દે, લા. નિરુક્તકોશ - પ્ર. વિશ્વભારતી પ્ર. Studies in Jain Art - ઉમાકાંત પ્ર. શાહ, પ્ર. પાર્શ્વનાથ વિ. પાટણની અસ્મિતા - પ્ર. પાટણ જૈન મંડળ (પાટણના જિનાલયોની સચિત્ર વિગત) પ્રશસ્તિસંગ્રહ - સં. અમૃતલાલ, પ્ર. દેશવિરતિ ધ. સ. ખ. ઉપા. મતિસાગરના અપ્રગટ ગ્રંથો - દશાશ્રુતસ્કંધટીકા (ર.સં.૧૬૯૭ ગ્રં. ૧૮000 જૈનશાસ્ત્રમાળા લુધિયાણામાં વિ. સં. ૧૭૩૭ની પત્ર છે. (મુનિ રત્નત્રય વિ. આની મુદ્રણ યોગ્ય પ્રતિ લખે છે.) નિર્યુક્તિસ્થાપન, પ્રશ્નોત્તર, ગુણકિત્વષોડશિકા (પ્રેસકોપી મ. વિનયસાગર પાસે છે.) શ્રાવક વાડવકૃત વૃત્તરત્નાકર અવસૂરિ (અપૂર્ણ)ની પ્રેસકોપી મ. વિનયસાગર પાસે છે. એમાં વાડવે કુમારસંભવ વગેરે ૧૭ ગ્રંથો પર અવચૂરિ લખ્યાનો ઉલ્લેખ છે. (આર્મકલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ હિન્દી વિભાગ, પૃ. ૭૫ ઉપર વિનયસાગરનો લેખ.) વાલ્મટાલંકાર ઉપર જૈન ટીકાઓ – જિનવર્ધનસૂરિટીકા (પ્ર.મુંબઈથી) સિંહદેવગણિટીકા (પ્ર. મુંબઈથી) રાજહંસ ઉપાધ્યાય ટીકા, સમયસુંદર ટીકા, ક્ષેમહંસગણિ ટીકા (અપ્રગટ) નાગકુમારચરિત - મલ્લિણ - હલિ. પ્રત આમર શાસ્ત્ર ભંડાર, જયપુર.
૧. જુઓ સ. કૃ. કુ. (મહોપાધ્યાય સમયસુન્દર, પૃ. પ૩).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org