________________
૧૬૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬
ધર્મમંજૂષા (વિક્રમની ૧૭મી સદી)- આના કર્તા ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મેઘવિજયગણિ છે. એમણે આ કૃતિ દ્વારા સ્થાનકવાસીઓનાં મંતવ્યોનું નિરસન કર્યું છે.
પાણ્ડિત્ય-દર્પણ (વિ. સં. ૧૭૩૧)- આ કૃતિ રાજા અનૂપસિંહની આજ્ઞાથી ઉદયચન્દ્ર વિ. સં. ૧૭૩૧માં રચી છે. એમાં એમણે કેટલીક બાબતોનું ખંડન કર્યું છે. આ નવ વિભાગમાં વિભક્ત કૃતિની નોંધ જેસલ.સૂચી (પૃ. પ૬)માં અને એની પ્રસ્તાવના (પૃ. ૨૯)માં લેવાઈ છે.
प्राचीनतीर्थमालासंग्रह, संपा०-मुनि विद्याविजय, प्रका०-यशोविजय जैन ग्रन्थमाला, भावनगर 1929 .
मालवांचल के जैन लेख, संग्रा०- श्री नन्दलाल लोढ़ा-प्रका०-कावेरी राधि संस्थान, उज्जैन 1994 રૂં.
लीबडीजैनज्ञानभंडारनी हस्तलिखितप्रतिओनुं सूचीपत्र, संपा०- प्रवर्तक कांतिविजय के शिष्य વતુરવિનય, પ્રlo–ા મોરય સમિતિ, મુખ્ય 1929 ૦.
પ્રમાણસાર મુનિશ્વરસૂરિ - (જૈનદર્શનપ્રકરણ સંગ્રહ અંતર્ગત), પ્ર. લા. દ. રસાવતર - માણિક્યચન્દ્ર + આશ્ચર્યયોગમાલા - નાગાર્જુન (ગુણાકરકૃત ગુર્જરટીકા)ની હ. લિ. પ્રત ભાંડારકર ઈ. પુનામાં છે. પાર્શ્વનાથચરિત - વાદિરાજ, પ્ર. મા. દિ. પંચસન્ધાનકાવ્ય - શાન્તિરાજકૃત સ્વોપજ્ઞટીકા સાથે-હસ્તલિ. પ્રત જૈનમઠ કારનલ(સા.ક.)માં છે. શ્રીધરના અપભ્રંશ ગ્રંથો - વઢમાણચરિક સં. રાજારામ જૈન, પ્ર. ભા. શા., ભવિસયાચરિલ, સુકુમાલચરિઉ હલિ.પ્રત આમેર શાસ્ત્ર ભંડાર, જયપુર સિરિલાલચરિઉ - નરસેનદેવ, સં. ડૉ. દેવેન્દ્રકુમાર જૈન, પ્ર. ભા. જ્ઞા. (હિન્દી અનુ. સાથે) સંધિકાવ્યસમુચ્ચય - વિવિધકર્તાઓ – સં. ૨. મ. શાહ, પ્ર. લા.દવિ. (૧૬સંધિનો સંગ્રહ) પ્રાચીન ગુર્જરકાવ્યસંચય – સં. ભાયાણી અને અગરચંદ નાહટા, ક.લા.દ. સંધિ-વસ્તુ-રાસ-ભાસફાગ આદિ ૪૦કૃતિનો સંગ્રહ ભુવનભાનુકેવલીચરિયું - ઈન્દ્રરંસગણી, સં. ૨. મ. શાહ, પ્ર. લા. દ. ગ્રંથાનાં નૂતના સૂચી - સ. પુણ્યવિ.(જેસલમેર કેટલોગ), પ્ર. લા. દ. લિંબડીના જ્ઞાનભંડારની હ. લિ. પ્રતિઓનું સૂચીપત્ર – સં. ચતુરવિ., પ્ર. આ. સ. સૂરિમન્નકલ્પસમુચ્ચય ભા. ૧-૨, પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડલ (વિવિધ સૂરિમંત્ર) પ્રતિષ્ઠાલેખસંગ્રહ – સં. વિનયસાગર ભા.૧ પ્ર. સુમતિસદન ભા. ૨ પ્રાકૃત ભા. સૂરિમંત્રકલ્પસંદોહ - સં. અંબાલાલ પ્રે. શાહ, પ્ર. સારાભાઈ નવાબ. જિનરત્નકોશ - એચ.ડી. વેલણકર (૫૫ જેટલા હસ્તલિખિત જ્ઞાન ભંડારોની સંકલિત સૂચી), પ્ર. ભાંડારકર ઓ ઈન્સ્ટી. પુના. અપભ્રંશમાષા પામિવિલ વોર ડૉ. આદિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org