________________
૧૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩
P ૨૬૦
લયત્ન-મન-કલ્પ-સંગ્રહ- આ પુસ્તકમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં વસ્ત્રો, મત્રો અને કલ્પો વિષેની માહિતી શ્રી. ચંદનમલ નાગોરીએ સંકલિત કરી છે. એ મુખ્યતયા હિન્દીમાં છે. એમાં દસ જાતનાં વિંશતિ-યત્નોને સ્થાન અપાયું છે. સાથે સાથે ૧૫, ૧૭, ૨૧, ૨૪, ૨૯, ૩૦, ૩૨, ૩૪, ૩૬, ૪૦, ૬૦, ૬૫, ૬૮, ૭૨, ૮૦, ૮૫, ૯૧, ૯૯, ૧૦૫, ૧૦૮, ૧૩૬, ૧૭૦, ૨૦૦, ૫૦૦, ૭૨૪ અને ૧૦૦૦૦૦ (એક લાખ)ને અંગે તેમ જ ચોસઠ યોગિનીઓને લક્ષીને યંત્રો અપાયાં છે. આ ઉપરાંત અમરસુન્દરે ગુજરાતીમાં રચેલો યગ્નમહિમાવર્ણનછંદ અપાયો છે. ત્યાર બાદ કેટલાંક યંત્રો અને કલ્પો રજૂ કરાયાં છે.
[મહાપ્રભાવશાળી યગ્નોનો સંગ્રહ- પ્ર. “પારસગંગા જ્ઞાનમંદિર” અમદાવાદ. સંકલન : જેઠાલાલ ભારમલ.
અંકયંત્રસાર- (કિસ્મતનો કિમિયો) પ્ર. “મેઘરાજ પુસ્તક ભંડાર” મુંબઈ સં. ૨૦૨૭. સંપા નરોત્તમદાસ.
“જૈન ધર્મ ઔર તાંત્રિક સાધના” ડૉ. સાગરમલજૈન પ્ર. પાર્શ્વનાથ શોધપીઠ. મલયસુંદરીચરિત્ર- શાંતિસૂરિ- જર્મન અનુવાદ ચિત્રસેન પદ્માવતી ચરિત્ર- રાજવલ્લભ રચના ૧૫ર૪-હી. હં. ૧૯૨૪ ચિત્રસેન પદ્માવતી- બુદ્ધિવિજય-૧૬૬૦ જૈનવિદ્યાભવન લાહોર ૧૯૪૨ અંગ્રેજી-મુળરાજ જૈન. માનતુંગ માનવતી ચરિત- ૧૭૬૦ મોહનવિજય મે. એ. એમ. એન્ડ કે પાલીતાણા. ચંપકમાળા કથા- ભાવવિજય-૧૭૦૮ જૈ. આ. ય. ૧૯૭૦ ભવિષ્યદત્ત ચરિત્ર- ઉ. મેઘવિજય- હિમ્મત ગ્રંથમાળા-૧ ગુજરાતી – પં. મફતલાલ-અમદાવાદ. પોષદશમીકથા– જિતેન્દ્રસાગર (ય. વિ. જૈ. ગ્રં. પર્વકથાસંગ્રહમાં)
હોલિકાવ્યાખ્યાન- રાજેન્દ્રસૂરિ (ત્રિસ્તુતિક) રાજેન્દ્ર પ્ર. કા. ખુડાલા અક્ષયતૃતીયાકથા– ક્ષમાકલ્યાણ હી. હં. ૧૯૧૭.]
શત્રુનયવૈભવ, સમ્મા - મુનિ ઋાન્તિસાર, કુશલસંસ્થાન, પુષ્પ 4, નયપુર 1990 રૂંક |
बाड़मेरजिले के प्राचीन जैनशिलालेख, संग्रा०-सम्पा०-चम्पालाल सालेचा, प्रकाशक-जैन श्वेन्नाकोडा-पार्श्वनाथ तीर्थ, पो०मेवानगर, जिला-बाड़मेर, राजस्थान ।
गुजरातीसाहित्यकोश, भाग-1, संपादक-जयंत कोठारी तथा जयंत गाडीत, प्रका०- गुजराती साहित्य પરિષદુ, અદમવાદ્ર-1989 |
૧. આ પુસ્તક “ચંદનમલ નાગોરી જૈન પુસ્તકાલય” તરફથી વિ.સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાયું છે. ૨. આ પૈકી નવ યત્નો પૂ. ૩૨-૪માં અને દસમું ય પૃ. ૧૨૩માં અપાયેલ છે. ૩. આની સંક્ષિપ્ત રૂપરેખા મેં “ગુજરાતી જૈન સાહિત્ય : છન્દ” (લેખાંક ૪)માં આલેખી છે. અને એ
આ. પ્ર.' (પુ. ૬૬, અં.૮)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org