SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૪ : યન્ત્રવિમર્શ : પ્રિ. આ. ૨૫૬-૨૫૯] ૧૩૯ આ પૈકી પહેલાં બે અતરણો પક્કસવણાકપ્પમાંનાં છે. ઉપન્ય અવતરણ કલ્યાણમન્દિર સ્તોત્રના ૧૭ પદ્યનો ઉત્તરાર્ધ છે. કેટલાંક ગ્રંથકારાદિનાં નામ આ કૃતિમાં જોવાય છે. દા. ત. શ્રીહર્ષ (પૃ. ૨૫), કેશવ (પૃ. ૨૬), બાહુબલિ (પૃ. ૭૪) અને અમર (પૃ. ૯૯). પૃ. ૬૬-૬૮માં જે જાતનાં વિંશતિયત્ન આગ્રા વગેરે સ્થળોમાં છે તે પ્રકાશક મહાશયે આપ્યાં છે. નમૂનારૂપે હું આગ્રાની જુમ્મા મસીદમાં પ્રવેશ કરતાં જમણી કબર ઉપરનું યંત્ર સાભાર રજૂ કરું છું ૬ - ૨૫૯ ૯ + ૧૦ + ૧ = ૨૦, ૩ + ૧૦ + ૭ = ૨૦, ૮ + ૬ + ૨ + ૪ = ૨૦, ૬ + ૧૦ + ૪ = ૨૦, ૮ + ૧૦ + ૨ = ૨૦, ૯ + ૮ + ૩ = ૨૦. પ્રસ્તુત કૃતિનાં અંતમાં કહ્યું છે કે મૂવિશ્વઃિ કાવ્યનું ‘ઉપાધ્યાય પદ વડે પ્રસિદ્ધ મેઘવિજયે આ વ્યાખ્યાન કર્યું. આ ઉપરથી આ કૃતિને કેટલાક ભૂવિશ્વ'થી શરૂ થતા કાવ્યના વિવરણ તરીકે ઓળખાવે છે. દા.ત. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૯)માં તેમ કરાયું છે. યત્રો- પ્રસ્તુત કૃતિમાં પ્રસંગોપાત્ત વિવિધ યન્ત્રોનો ઉલ્લેખ કરાયો છે. એ યન્ત્રોનાં નામો યત્ર' શબ્દ બાજુએ રાખતાં નીચે મુજબ છે : અનપતાકા કિંવા વિજય, સિદ્ધવિંશતિ, કમલાકૃતિ' વિંશતિ, યવન, પદ્માવતી, ચક્રેશ્વરી અને સિંહાસન. દેવો વગેરે- આ કૃતિમાં નિમ્નલિખિત દેવો વગેરેનો નિર્દેશ છે : કૃષ્ણ, પાર્શ્વનાથ, ચાર લોકપાલો, ચોવીસ તીર્થકરો, મહાદેવ, મહાવીરસ્વામી, દસ ભવનપતિ, વિહરમાણ જિનેશ્વરો, નવ ગ્રહો, ધરણ ઇન્દ્ર અને પદ્માવતી. ટિપ્પનિકા- પૃ. ૮૩, ૮૫ ઇત્યાદિગત ટિપ્પણો જોતાં જણાય છે કે આ કૃતિ ઉપર કર્તાએ કે અન્ય કોઇએ ટિપ્પનિકા રચી છે. ભાષાંતર- પ્રસ્તુત કૃતિનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે અને એ છપાવાયું છે.' ૧. “મહાવીરગ્રંથમાલા” અને સારાભાઈ નવાબે છાપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy