SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૪ : યન્ત્રવિમર્શ : [પ્ર. આ. ૨૫૩-૨૫૬] અનુવાદ– પ્રસ્તુત પદ્યનો અનુવાદ હું નીચે મુજબ કરું છું :– ૧, ૩, ૬, ૧, ૧ અને ૧૨ એ સંખ્યાના અનુક્રમથી ૧, ૪, ૫, ૬, ૯, ૮ અને ૧૦ અને ઊર્ધ્વ આકાશમાં એટલે ૧૦ની ઉપર રાશિ અર્થાત્ ૧૨ વગેરે અંકો સ્થાપવાથી જે યંત્ર બને છે તેના ઐશ્વર્યથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, શત્રુ મરકી અને સર્વે ભયોથી તેમ જ હૃદયના ક્ષોભ, અન્તરાય અને વિષથી રક્ષણ થાય છે. વળી ગુરુ (બૃહસ્પતિ)ના મુખની ભારતી (વાણી) થાય છે તેથી હે (પદ્માવતી) દેવી ! આ મંત્રોને ગુરુમુખથી (નિશ્ચય કરીને ધ્યાન કરે). આ પદ્માવતીસ્તોત્રમાનું પદ્ય છે. પૃ. ૭૨માં કહ્યું છે કે ભગવતી પદ્માવતી દેવીએ સ્વપ્નમાં કહેલા યંત્રના સંવાદાર્થે વાચક મેઘવિજયે આ યંત્રનું વિવરણ કર્યું. ‘ભૂવિશ્વ’થી શરૂ થતા પદ્ય ઉપરથી નીચે મુજબનું યંત્ર તૈયાર કરી એ યંત્રના કોઠાઓમાંના અંકોને છૂટા પાડ્યા વિના અથવા છૂટા પાડીને તેમ જ એકાદિ અંક ન્યૂન કરીને કે અધિક કરીને ૨૦ની સંખ્યા ઉત્પન્ન કરાઇ છે :— [૧]૧ + ૧૦ + [૧]૯ = ૨૦, ૧ + ૭ + ૧ + ૧૧ = ૨૦, ૧૭ + ૧ + ૧ + ૧ = ૨૦, ૧૧ + ૯ (૧૦-૧) = ૨૦, ૧ + ૪ + ૧૫ = ૨૦, ૧ + ૭ + ૧ + ૪ + ૧ + ૬ = ૨૦, ૧૭ + ૩ = ૨૦, ૧૪ + ૧ + ૫ = ૨૦, ૧+૭+૧૨=૨૦, ૧+૩+૧૬=૨૦, ૧૩+૧+૬=૨૦, ૧૭ + ૩ (૪-૧), = ૨૦; ૧૯ એટલે ૯-૧ = ૮ + ૧ + ૧૧ = ૨૦; ૧૭ એટલે ૭-૧ = ૬ + ૧ + ૧૩ = ૨૦, ૧૧ + એક ન્યૂન ૬ + ૧ + ૩ = ૨૦. ઇશાન ઉત્તર * પૂર્વ ૧ ૧૭ ૧૨. ૧૧ ૧૪ ૧૦ ૧૬ ૧૯ વાયવ્ય ૧૫ ૧૧ ૧૨ ૧૮ ૭ ૧૦ ૧૩ પશ્ચિમ પાઠાંતર– ‘ભૂવિશ્વ’થી શરૂ થતા પદ્ય અંગે ‘‘વાળરૂપવસુવિવિવું ને રાફ્યાવિપુ’ પાઠાંતર મળે છે તે રીતે પણ આ પદ્ય વિચારાયું છે. પૃ. ૫૩માં ‘યવનયંત્ર’ નીચે પ્રમાણે અપાયું છે : ૧૬ ૩ ૪ ८ ૧૩૭ અગ્નિ ૯ દક્ષિણ નૈઋત્ય *. આ યંત્રગત અંકો દ્વારા વીસની સંખ્યા વીસ રીતે ઉત્પન્ન કરાઇ છે. Jain Education International For Personal & Private Use Only P ૨૫૫ P ૨૫૬ www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy