SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૪ : યત્રવિમર્શ : પ્રિ. આ. ૨૫૦-૨૫૩] ૧૩૫ ૧૬ના યંત્રમાં વાયવ્યકોણથી અગ્નિકોણની શ્રેણિમાં ૧૫ થાય છે. ૧૭ના યંત્રમાં સાત બે વાર છે ઉપર્યુક્ત ૨૦ના યંત્રમાં ૧૦ ઇત્યાદિ અંકોનો શકુનનિમિત્તવાળા સૂર્યાદિ નવ ગ્રહો સાથે સંબંધ દર્શાવાયો છે. ૨૧મા પદ્યમાં કર્તાએ પોતાનું “મેઘવિજય' નામ આપ્યું છે. ૨૨-૨૩મા અને ૨૪મા પદ્યમાં અનુક્રમે વિંશતિયંત્રગત અંકો વડે કૃષ્ણ અને પાર્શ્વનાથની ભાવના અનુક્રમે વિચારાઈ છે. ૨૬મા પદ્ય પછીના પ્રથમ પદ્યમાં નીચે મુજબના યંત્રના અંક દર્શાવી એ યંત્રને “સિદ્ધવિંશતિયંત્ર' કહ્યો છે. P ૨પર ઇશાન અગ્નિ ઉત્તર | ૪ | ૨ | ૬ | દક્ષિણ વાયવ્ય | ૮ | ૩ | ૬ ] નૈઋત્ય પશ્ચિમ આ યંત્રગત અમુક અંકોનો અમુક રીતે વિચાર કરતાં વીસની સંખ્યા આવે છે. જેમકે ૪૨+૪+૨=૨૦. ૬૪૨+૨+૬=૨૦. ૩૪૨+૬+૮=૨૦, ૪૪૨+૮+૪=૨૦, ૭૮૨+૩૪૨=૨૦, ૪x૨+૬૪૨=૨૦, ૬૪૨+૪૪૨=૨૦, ૮૪૨+૨*૨=૨૦, ૭+૬+૩+૪=૨૦, ૪+૨+૬+૮=૧૦, ૪+૭+૩+૬-૨૦, ૭+૨+૮+૩=૨૦, ૨+૬+૮+૪=૨૦, ૬+૬+૪+૪=૨૦, ૮x૨+૨૪૨=૨૦, ૬૪૨+૮=૧૦, ૮+૪+૨+૬-૨૦, ૮+૩+૨+૩=૨૦, ૬x૨+૪+૪=૨૦, ૭૮૨+૬=૧૦. આ વીસ ગણત્રીને “વીસ ગતિ' કહે છે. આ પૈકી ૧૬મી ગણત્રીને તોરણ-ગતિ, ૧૭મીને પતાકા-ગતિ અને ૧૮મીને પિપીલિકા-શંકુ-ગતિ કહે છે. ૨૦ ગતિથી ૨૦ આકાર ઉદ્ભવે છે. વળી ઉપર્યુક્ત સિદ્ધવિંશતિયંત્રથી ૧૦, ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ની ગણત્રી પણ થાય છે. જેમકે ૭+૩=૧૦, ૬+૪=૧૦, ૮+૨=૧૦, ૪x૭+૨=૩૦, ૮૪૩+૬=૩૦, ૮૪૪+૪x૨=૪૦, ૮૪૫+૪૪૪+૨=૧૦, ૬૪૬+૩૮૮ ૬૦. ૧૪મા પદ્યમાં નીચે મુજબની જે બે ગતિ થાય તેની વિવક્ષ કરી નથી એમ કહ્યું છે :૬૪૩+૨=૨૦, ૭૪૨૫૬ ૨૦, ૧૫માં પદ્યમાં સોમ વગેરે ચાર લોકપાલનો ઉલ્લેખ છે. P ૨૫૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy