SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : પ્રિ. આ. ૨૪૫-૨૪૯] ૧૩૩ સૂરિ-મ-કલ્પ-સારોદ્ધાર, સૂરિમ–વિશેષાનાય–કિવા સૂચિમુખ્ય-મત્ર-કલ્પ (ઉ. વિ. સં. ૧૪૯૬)–“અંચલ' ગચ્છના મેરૂતુંગસૂરિની ૫૫૮ શ્લોક જેવડી આ કૃતિ છે. એની વિ. સં. ૧૪૯૬માં લખાયેલી હાથપોથી મળે છે. *સૂરિમનકલ્પ–આ અજ્ઞાતકક છે. P ૨૪૮ દુર્ગપ્રદેશવિવરણ–આ કોઈકે ઉપર્યુક્ત કલ્પ ઉપર રચેલું વિવરણ છે. સૂરિમ–કલ્પસન્દ્રોહ ()–આ કૃતિમાં સૂરિમંત્રના વિવિધ કલ્યો તેમજ આમ્નાયો અપાયા છે. અનુવાદ–પ્રસ્તુત પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે અને એ પ્રકાશિત છે. સમાલોચના–આ અનુવાદ સહિતના પુસ્તકની મુનિ (હાલ સૂરિ) ધુરંધરવિજયજીએ “શ્રીસૂરિમન્નકલ્પસંદોહ [એક ટૂંકી સમાલોચના]” નામના એક લેખ દ્વારા સમાલોચના કરી છે. એમાં એમણે અનુવાદમાં ક્ષતિઓ હોવાનું કહ્યું છે. દા. ત. “ભવિષ્યમાં વર્તમાન યે''થી શરૂ થતું જે પદ્ય દુર્ગપદવિવરણમાં આત્મગુહ્યના પ્રારંભમાં છે તેનો અનુવાદ બારબર નથી. “સર્વસાવઘવ્યથિી શરૂ થતા પદ્ય માટે પણ એમ જ છે. સર્વત્ર સ્તુત્યાતી પ્રવાડ"થી શરૂ થતું પદ્ય સૂરિ મુખ્યમંત્રકલ્પનું નવમું પદ્ય છે એમ જણાવી મે ૨૪. અનુવાદમાં થયેલી ભૂલનો અત્ર નિર્દેશ કરાયો છે. હુંકારકલ્પ–આ અજ્ઞાતકર્તૃક રચનાની નોંધ જ. ૨. કો.(વિ. ૧, પૃ. ૪૬૩)માં છે. બૃહ-સ્ટ્રીંકાર-કલ્પાસ્નાય–આમાં સંસ્કૃતમાં પડ્યો છે અને વચ્ચે વચ્ચે ગુજરાતીમાં લખાણ છે. આના કર્તા જિનપ્રભસૂરિ હોવાનું પ્રસ્તાવનામાં કહ્યું છે. હોંકારવર્ણનસ્તવન–આ સ્તવન રત્નમંડનસૂરિ (ગણિ)ના શિષ્ય આગમમંડનગણિએ સંસ્કૃતમાં ૧૯ પદ્યમાં રચ્યું છે. એનો પ્રારંભ નીચે મુજબ કરાયો છે – પોલવાથવિધાત્મય)ત્મિhવત્રનોયઃ સર્વત: " [‘સરસ્વતી સિન્ધ” અને “સરસ્વતીપ્રસાદ' સંપા. મુનિ કુલચન્દ્ર વિ. મ. પ્રકા. “સુવિધિનાથ ઉપાશ્રય જૈન સંઘ. મુંબઈ સં. ૨૦૫૫ સરસ્વતી દેવીના ૯૩ સ્તોત્રો છે. મુનિ ધુરંધર વિ. મ.ની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના છે.”]. સૂિરિમ–કલ્પસમુચ્ચય- ભા.૧-૨, સંપા. જંબૂવિજય મ.સા., પ્રકા. જૈનસાહિત્ય વિ.મંડળ પુનઃપ્રકાશન-ગોડીપાર્શ્વનાથ ટૅપલ ટ્રસ્ટ. પુના. સં.૨૦૫૩. પ્રેરક-જયશેખરસૂરિ ૧. દેવસૂરિકૃત સૂરિમઝકલ્પ તે આ જ સંભવે છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૧)માં ઉલ્લેખ છે. ૨. સૂરિમઝપટાલેખનવિધિનું સંપાદન વિજયમોહનસૂરિજીના શિષ્ય વિજયપ્રીતિચન્દ્રસૂરિજીએ કર્યું છે અને એ શ્રી ડાહ્યાભાઇ મોહોકમલાલ તરફથી અમદાવાદથી પ્રકાશિત કરાયું છે પણ એમાં પ્રકાશનવર્ષ નથી. આ પ્રકાશનમાં બે સૂરિ-મત્ર-સ્તોત્ર છપાયાં છે. ૩. આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત શ્રી કુંવરજી હીરજી છેડા તરફથી નલીઆ (કચ્છ)થી ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાઈ. એનું સંપાદન શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું છે. ૪. જુઓ ઉપરનું ટિપ્પણ. ૫. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૪, એ. ૩-૪)માં એક જ કટકે છપાયો છે. ૬. આનું સંપાદન ઉપર્યુક્ત શ્રીવિજયપ્રીતિચન્દ્રસૂરિએ કર્યું છે. એ વાચક ચન્દ્રસેને ઉદ્ધત કરેલા વર્ધમાનવિદ્યાકલ્પ સહિત “સૂરિ ત્રયન્ત્ર-સાહિત્યાદિ ગ્રન્થાવલિ'ના પુષ્પ ૮ તરીકે શ્રી ડાહ્યાભાઇ મોહોકમલાલે છપાવ્યું છે. એમાં પ્રકાશનવર્ષ નથી. આની પ્રસ્તાવના (પત્ર-૩૮)માં જિનપ્રભસૂરિએ મંત્રવિદ્યાદિ સંબંધી જે કૃતિઓ રચી છે તે પૈકી ઉપલબ્ધ કૃતિઓની નોંધ છે. ૭. આ જૈનસ્તોત્રસંચય (વિ. ૩, પૃ. ૬૯-૭૨)માં છપાવાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy